લોકો શૂન્ય માંથી સર્જન કરે છે પણ મેં તો minus થી ચાલું કર્યું છે તો થોડો સમય લાગશે. _jaydip khachriya

jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 सप्ताह पहले

પ્રેમમાં જે સાવધાની હોય છે
એ જ ચાહતની નિશાની હોય છે!

ફૂલને સ્પર્શે, છતાં ચૂંટે નહીં
એ હવાની ખાનદાની હોય છે

और पढ़े
jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 सप्ताह पहले

ફરી એકવાર શિક્ષણની સીસ્ટમ પર કૃષ્ણ દવે ની અદ્દભુત રચના ને યાદ કરીએ

આંટી ઘુંટી એડમીશનની, જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

સાવ બિચારા બની મા બાપ, ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

પોતે સૌ શિક્ષણના રાજા 'ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી,
કઈ રીતે ડોનેશન દેશું? ઘરમાં વાસણ ખખડે છે,
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .!

ડોક્ટર, એન્જીનીઅર, એમબીએ, બીસીએ કે સીએ.! 
નીટ, ઝી,નાટા, ને ગુજસેટ, સીમેટ, ગેટ, કેટ.. સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે..!

ક્યાં ગઈ વિદ્યા? વ્હાલ ગયું ક્યાં? 'ને ગુરુ શિષ્યનો નાતો?
ના.. ના.. વિદ્યાપીઠ નથી, અહિંયા કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે...!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

और पढ़े
jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 सप्ताह पहले

Be like jethalal

બબીતાજી ને જોઇને બધા ટેન્શન ભૂલી જવાના

-jd

jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रश्न
3 सप्ताह पहले

તમે તો માસ પ્રમોશનનું કહી દીધું,

પણ એનું શું જે લોકોએ ઓનલાઇન સ્ટડી માટે મોબાઈલ નહોતો અને એ સ્ટુડન્ટએ આત્મહત્યા કરી?? (5 કેસ suicide ના ઓફિસિલય રજિસ્ટર્ડ છે અનઓફિસિલય તો કેટલાય હશે)
એનું શું જે લોકોએ આવા સમય માં સ્કૂલ ફીસ ભરી કે જે લોકો ને ખાવાના પણ ફાફા પડતા હતા??

और पढ़े
jd कोट्स पर पोस्ट किया गया हिंदी श्रद्धांजलि
1 महीना पहले

कभी कभी मुर्त्यु ईश्वर के द्वारा की गई हत्या होती है।।।
- sailesh matiyani

jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 महीना पहले

વિચારો નવા રાખો
પણ
સંસ્કારો તો જૂના જ સારા છે

jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 महीना पहले

કુદરતને રંગ બદલતા જોઈ છે...
માણસ તો શું ચીજ છે..??
_અજ્ઞાત

jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

આ જમાના માં માણસ કરતા મોબાઈલ પર ભરોસો કરવો મને વધારે યોગ્ય લાગે છે,
અટલેસ્ટ સાથ છોડવા પેલા notification તો આપે છે.
-jd

और पढ़े
jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

અંત નો પણ અંત હોય છે
કોઈયે ક્યાં અનંત હોય છે

પાનખર પણ એક ઘટના છે
બારેમાસ ક્યાં વસંત હોય છે

_અજ્ઞાત

jd कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

બીજાને નીચા દેખાડવામાં આપણે ક્યારેય ઊંચા નથી થઈ જતાં ,
પણ આપણે સામે વાળાની નજર માં નીચા જરૂર થઈ જઈએ છીએ.