Hey, I am reading on Matrubharti!

Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
17 घंटा पहले

અગર‌ આપને સમજ હી લિયા હે
કી હમ આપકો સમજેગે હી નહીં
ઔર‌ આપ કહેંગે ‌હી નહીં
તો હમ કેસે સમજેગે

Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रश्न
20 घंटा पहले

અકથિત આ વાત છે હદયની મારી
પ્રેમ નથી તને જો સંગાથ મારી
હદયથી કથન કર્યું શબ્દોમાં લોહી રેડી મારી
છતાંય શબ્દો કેમ ન આવે હદયમાં ભરાઇ તારી

માનું ન સાથ તારો સંગાથ મારી
તો કેમ આ હૈયું ન માને લાગણીઓ તારી

દૂર જવા મથું એ પ્રભુ પ્રાથના કરી
પણ કેમ ફરી ફરી જોડે એને હદય સંગાથ મારી

ન ગમે દુજ સંગાથ એની કિલાકારી
માનું કે નથી જીવન સંગાથ મારી
તો કેમ હૈયું રડે આંસુ ભરી મારી

કહ્યું ખરી શબ્દોમાં રાખી મારી
તો કેમ ચુપ થઇ ફરી એ જિંદગી મારી

ન જીવવું એ પ્રભુ મને સંગાથ તારી
મિત્ર બની તે જ કર્યા હૈયા ભારી

ક્યાં હતું આ લાગણીઓનું પાન હરી હદયે મારી
તો કેમ આપ્યું આ પ્રેમનું બીડું હૈયે મારી

જીવી શકું એ પ્રભુ રંગ રાખ હરી
કે મરી જાઉં આજે જ અહી ફરી

ન સહેવાય એ પ્રભુ કસોટી તારી
બસ માફ કર એક છુટકારો આપ અહીં કરી

સાધુનો મારગ હતો ‌તુજ સંગાથ મારી
પ્રભુ કેમ ‌કસોટી‌ કરી હૈયૈ પ્રેમ આપી મારી

માન્યું સંસારની કોઇ વૃત્તિ મારી
તે જાણી ન કર્યું સાધુ પ્રભુ ભજવા તારી

આપી પ્રેમ મુજને કેમ હવે કરે હૈયા ભારી

કઇક તો કહે એ પ્રભુ કેમ કસોટી કરી આવી મારી
રસ્તો તો આપ્યો પણ ચાલવાનું ન આપ્યું હૈયું મારી

આગળ વધુ અટકાવે ફરી ફરી
ને પ્રેમ ચાહું તો કેમ ન વધે આ વાત આગળ હરી

માફ કર એ પ્રભુ મને બસ બંધ કર કસોટી મારી
કા ‌હૈયૈ છોડ આ શ્વાસ મારી....

આ અકથિત વાત રહી હદયની મારી
કથન કરી છતા અકથિત રહી તેની હદય મારી

#અકથિત

और पढ़े
Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી माइक्रो फिक्शन
1 दिन पहले

છે મે એ કહી પણ દીધું
પણ બીજા એવા નડે છે કે
શબ્દો મારા જ હતા
છતા મે ફેરવી દીધું

Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 दिन पहले

try to rearrange in poem


જેને ભુલવાનુ નક્કી કર્યું
ત્યા સાથ કોરોના આવ્યો
ગમ્યું કે ભુલાઇ જશે ચહેરો તારો
કદાચ હશે જો વ્હેમ મારો

ત્યા જ્યાં વાતો પણ નહતી સાથે
ત્યાં કેમ કરી તે શરુઆત વાત સાથે

હે ભગવાન હવે તુ કહે મરજી તારી
ભુલુ કે નહીં આ વાત મારી
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
#રવિ_ના_સુધરે_ત્યા_સુધિ

और पढ़े
Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 दिन पहले

લખી લખીને આંટા ઢીલા થયા
લખી એક ‌પ્રેમ‌ કવિતા ને
સાલા અમે જ પ્રેમી થઇ પડયા...
----સમાપ્ત-----



આવુ છે તો મિત્રો લખતા વખત વિચારજો
જે નથી એ પણ થઇ શકે છે તમારી જોડે

મે તો અનુભવ‌ કહ્યો...
- રવિ લખતરિયા

और पढ़े
Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી माइक्रो फिक्शन
1 दिन पहले

હું ગરમ જ હતો
પણ ભગવાને પ્રેમ સર્જી નરમ‌ કરયો
#નરમ

Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી माइक्रो फिक्शन
1 दिन पहले

દૂર તારાથી થઇ જ ચુક્યો હતો
માની પણ ‌લીધુ‌ હતુ કે પ્રેમ નથી વ્હેમ છે
ઇશ્વરની આ જ‌ મરજી છે
પણ કેમ ફરી કનેક્શન થયું
...
કોરોના આવ્યો ...અને સમય પણ મળી જ ગયો હતો તને ભુલવાનો
પણ કેમ તુ નજીક આવી મારી...

જ્યારે સામે હતા ત્યારે વાત પણ ન હતી
...
પણ કેમ ‌સામેથી તે જ વાત શરૂ કરી....

ડરે છે મારાથી તુ... છતા કેમ હિંમત આવી
કે વાત ન જ હતી ત્યાં વાત શરુ કરી...

હે ભગવાન વિચાર પણ હતો દુર જવાનો સાવ...
પણ કેમ નજીક લાવે છે ‌મને તેની સાથે....

એક તો ‌નકકી કર રસ્તો મારો.....

કે દુર જાવ કે નજીક...કઇક તો કર

और पढ़े
Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 दिन पहले
Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

Attitude હી હમ સબ મે
ફિર‌‌ કયું હો પ્યાર હમ સબ મે

Ravi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 दिन पहले

શબ્દો થી કહેવુ છે
પ્રેમ છતા પ્રેમ ન સમજે ‌એવુ છે
ડર છે એ વાતનો પ્રેમ તો છે કહેવું છે
પણ ‌ઉધુ ના સમજાય એમ કહેવું છે
બસ‌ તારી સાથે આખી જિંદગી રહેવું છે

और पढ़े