I am Magazine editor of Divya Bhaskar. Writing Chintan ni pale column in Wednesday s Kalash supplement and Doorbin column in sunday s Rasrang supplement of Divya Bhaskar. My five books published by Navbharat Sahitya Mandir, Ahmedabad. 1. Chintan ni pale 2. Chintan ne chamkare 3. Chintan ne Ajwale 4. Chintan @ 24X7 5. Aamne - Samne (With Kana Bantwa) Two books are under printing. I have worked as an editor of Gujarat Samachar, Baroda edition for 10 years, Editor of Dvya Bhaskar at Baroda and Surat, Executive editor of Sandesh at Ahmedabad. Did so many solo lectures, Television interviews, Television discussion. Also worked as a part time lecturer at A.D. Sheth Patrakaritva Bhavan, saurashtra University, Rajkot, Mass communication department, Narmad university, Bhavnagar. I studied B. Com, LL.B., Master of journalism and mass communication. Also special mass communication study at IIM, Indore. I visited UK, Singapore, Bangladesh, Switzerland and Dubai.

Krishnkant Unadkat verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
2 दिन पहले

આપણું વર્તન, વાણી, વ્યવહાર અને આપણી વૃત્તિ જ કહી શકે કે આપણા લોહીમાં કેટલી ખાનદાની છે! લોહીનો લેબોરેટરીનો રિપોર્ટ બીમારી જણાવી શકે, બહાદુરી નહીં. જીવલેણ તત્ત્વોની વાત બતાવી શકે, જિંદાદિલી નહીં. બીપીનું મશીન પ્રેશર માપી શકે, પ્રામાણિકતા નહીં. શ્વાસની ગતિ માપી શકાય, તડપ નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े

રાજકોટમાં તારીખ 28મી જાન્યુઆરી, મંગળવારે બપોરે 3 થી 5 સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં મારું, જ્યોતિ અને આશુ પટેલનું સેશન.... આવો છો ને?

और पढ़े
Krishnkant Unadkat verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 दिन पहले

સંસ્કાર એટલે માત્ર સારી સારી વાતો જ નહીં, અયોગ્યનો અસ્વીકાર અને અત્યાચાર સામે આક્રમણ એ સંસ્કાર જ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े
Krishnkant Unadkat verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
5 दिन पहले

વીતી ગયેલો સમય પણ જીવાઈ ગયેલો સમય હોતો નથી એ થોડો આપણી સાથે રોજેરોજ જીવાતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े
Krishnkant Unadkat verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
6 दिन पहले

સાચું કરવાની સજા ભોગવવી પડે ને તો એ પણ વાજબી છે. સારા થવું અઘરું છે અને સંસ્કારની ત્યાં જ જરૂર પડે છે. સત્યનો સાથ આપવાનું સ્વીકારે એ સંસ્કાર. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े
Krishnkant Unadkat verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
7 दिन पहले

જૂના સમય ઉપર સંવેદનાનો થોડોક છંટકાવ કરો ત્યારે બધાં જ સ્મરણો જીવતાં થઈ જતાં હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े

સુખ, શાંતિ અને શ્રેષ્ઠ જિંદગી માટે સારા સંસ્કાર સહાયરૂપ બને છે. સંસ્કાર એ પણ છે કે ક્યાં સુધી નમવું અને ક્યારે માથું ઊંચું કરીને આંખ સામે આંખ માંડવી! આપણને આપણી નજરમાં જ ટટ્ટાર ઊભા રહેતા શીખવે એ જ ખરા સંસ્કાર.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े

વીતેલો સમય પણ વસવસો નહીં, વિસામો આપવો જોઈએ. સારાં સ્મરણોને સજીવન રાખવા માટે ઘણી ઘટનાઓને દફનાવી દેવી પડે છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

और पढ़े

સુરતમાં મારા 13મા અને 14મા પુસ્તક 'ચિંતન ક્વૉટ' અને 'ચિંતન સ્ટોરીઝ'નું વિમોચન સુપ્રસિદ્ધ કથાકાર પૂજયશ્રી રમેશભાઈ ઓઝા- ભાઈશ્રી તથા જાણીતા સમાજસેવી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આદરણીય ચંપાકાકી તથા જ્યોતિના હસ્તે થયું. આ પ્રસંગે 'જીવન અને સુખ' વિશે વક્તવ્ય આપવાનો આનંદ થયો. ભાગવત કથા પ્રવાહ દરમિયાન હજારો લોકોની હાજરીમાં વ્યાસપીઠ પરથી બે પુસ્તકોના વિમોચનના યાદગાર પ્રસંગની તસવીરી ઝલક.

और पढ़े

પ્રેમ પાગલની જેમ કરો, પણ મૂરખની જેમ તો નહીં જ!   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes