anand ,courage, hard and sharp work and love this four are my favourite

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
20 घंटा पहले

#આસમાની

મલ્યા આપણે બે,
જાણે બે આત્મા મલ્યા,

વરસી પડ્યો વરસાદ
આસમાન માં થી,
જાણે તેણે જન્મો જન્મ પછી,
સાચા પ્રેમી જોયા.

और पढ़े
Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
2 दिन पहले

#जिंदा

हंमेशा आनंद में रहने वाला
ही जिंदा है,
बाकी तो लोग मरने के लिये जी रहे है

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 दिन पहले

#જીવંત

ચલતી ફરતી લાશો માં,
મળે કોઈ સાચો શૂરવીર,
તો જીવંત બને જિંદગી,
બાકી ક્યાં ફરક છે
અહીં સ્મશાન અને શહેર માં.

और पढ़े
Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया English सुविचार
3 दिन पहले

#actual

actual love
is
love to humanity

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
3 दिन पहले

#वास्तविक

माँ-बाप की सेवा
ही
वास्तविक सुख है ।

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 दिन पहले

#વાસ્તવિક

આનંદ લાગ્યો મૃગજળ સમો,
દુનિયા નાં તમામ સુખો માં,

પામ્યો વાસ્તવિક સુખ,
ભીતર નાં અંતરાત્મા માં.

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया English प्रेरक
4 दिन पहले

#zig zag

I like to journey
on zig zag road,
than straight and
simple road.

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
4 दिन पहले

#टेढ़ा मेढ़ा

टेढ़ा मेढ़ा रास्ता देख
डर मत जाना,
यही रास्ता तुम्हे मजबूत
बनाता है ।

Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 दिन पहले

#આડું અવળું

ખુશ થયો પહોંચી મંઝિલ પર,
આભાર માન્યો,
આડા અવળા રસ્તા નો,
જેના વગર ક્યાંથી પહોંચ્યો હોત,
મંઝિલ પર.

और पढ़े
Hiten Kotecha बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
5 दिन पहले

#झेन

शांत होना चाहते हो तो,
झेन साधु ओ से
सीखना चाहिए ।