Komal Talati verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી समाचार
2 दिन पहले

સાંજ - ઈ મેગેઝિન...

કૃતિ મોકલવા માટેના અગત્યના નિયમો...

⚫ સાંજ - ઈ મેગેઝિનમાં આપની કૃતિ પ્રકાશન માટે sanjemagazinead@gmail.com પર મેઈલ કરવી...
⚫ કૃતિ સાથે સર્જકનું નામ, કૃતિનું યોગ્ય શીર્ષક, પાસપોર્ટ સાઈઝનો ફોટો, મોબાઈલ નંબર, ઈન્સટાગ્રામ આઈડી, અવશ્ય લખવા...
⚫ આપ એક સાથે વધુ રચના મોકલી શકો છો, આમાંથી પસંદગી પામેલી કૃતિ પ્રકાશિત થશે...
⚫ આપની કૃતિ મોકલતા પહેલા તેની ભાષાની મૌલિકતા, ભાષાશુદ્ધિના નિયમો, યોગ્ય વિરામચિહ્નો, વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું...
⚫ સાંજ - ઈ મેગેઝિનમાં પ્રકાશન માટે મોકલેલી રચના કોઈપણ માધ્યમ પર પ્રકાશિત થયેલી ન હોવી જોઈએ...
⚫ પ્રકાશિત થયેલ રચનામાં કોઈપણ પ્રકારના કોપીરાઈટ ક્લેમ માટે જેતે રચના મોકલનાર જવાબદાર રહેશે...
⚫ આપની પ્રકાશિત થયેલી કૃતિને સોશિયલ મિડીયા પર શેર કરો ત્યારે "સાંજ - ઈ મેગેઝિન" પેજને અવશ્ય ટેગ કરવું...
⚫ આપ નીચે પ્રમાણેના વિભાગમાં આપની રચના આપી શકો છો...
- માઈક્રોફિક્શન ( ૧૦૦ શબ્દોમાં )
- ગઝલ ( પાંચ શેરની )
- હાઈકુ ( વધુમાં વધુ પાંચ )
- અછાંદસ નિયમ અનુસાર
- લઘુવાર્તા
- લાંબીવાર્તા
- આર્ટીકલ

और पढ़े
Komal Talati verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી समाचार
2 दिन पहले
Komal Talati verified कोट्स पर पोस्ट किया गया English रोमांस
2 महीना पहले