હું ખોવાયો તારી યાદ માં

પર નારી જોય નજર નો બગાડો
પર ધન નો લો હાથ
પર ઉપર પીડા જોય જો પંડય પીડાય
બસ આ એક માનવ ધર્મ ની આશ