वो नाम हि क्या जो बदनाम ना हो...

Kishuu कोट्स पर पोस्ट किया गया हिंदी प्रेरक
23 घंटा पहले

कुछ पुरुष अनोखे होते है, वो जिस किसी पे भी दिल हारते है अपना सब कुछ हार देते है, वो सिर्फ प्रेम नहीं करते कोई पूजा हो जैसे ऐसे पूजते है....

कुछ पुरुष अनोखे होते है, वो माँग नहीं भरते लेकिन ज़िन्दगी का खालीपन भर देते है, वो समाज के सामने नहीं आते,लेकिन तुम्हे समाज से लड़ने की ताकत दे देते है...

कुछ पुरुष अनोखे होते है, वो कोई मंगलसूत्र नहीं डालते गले मे वो डालते है तो ऐसा सूत्र डालते है की जैसे मानो नया जन्म हुआ हो तुम्हारा....

कुछ पुरुष अनोखे होते है, वो कसमे झूठी नहीं खाते है, वो हज़ार तरह की बाते करते है, मग़र उन बातों को जितना हो सकता है वो उतना सच करने में लग जाते है....

कुछ पुरुष अनोखे होते है, कुछ पुरुष वाकई में अनोखे ही होते है आज की इस बदलती हुई दुनिया मे भी तुमको सच्चे प्रेम का महत्व समझाते है, प्रेम पूजा भी हो सकता प्रेम पवित्र भी हो सकता है वो ये सब दिखलाते है

और पढ़े
Kishuu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

#Friendship

પ્રેમ અને દોસ્તી આ બંને માં ફરક એટલો જ છે, કે,
રાધા દોડે ક્રૃષ્ણ માટે, અને ક્રૃષ્ણ દોડે સુદામા માટે
દોસ્તી એ પ્રેમ કરતા હજારો ગણી ચડિયાતી છે,કારણ કે પ્રેમ માં ક્યારેય બેવફાઈ નથી થતી,‌‌ પ્રેમ કરતા દોસ્તી માં વધારે તાકાત છે
અને તમારો પ્રેમ ગમે તેટલો સાચો હોય ૨૪ કેરેટ શુદ્ધ સોના જેવો પણ એક દિવસ સાથ છોડી જ દેશે જ્યારે ભાવ થી બંધાયેલી ભાઈબંધી ભવો-ભવ સુધી રહેશે....

માટે કોઈ દિવસ પ્રેમ માટે દોસ્તી તોડતાં નહી કારણ કે અડધી રાત્રે ચા પીવા મહેબુબા નહી આવે...
બરાબર ને ? મિત્રો ???

કિશોર શ્રીમાળી
✍️________!!

और पढ़े

રોજ રાતે તને હૂબહૂ નિહાળું છું સપનામાં,
ને સપનામાં પણ તું હો'શ એક સપનું માત્ર!! 😥💔😒

એના મુખને કોઈ ચાંદની ઉપમા ન દેશો,
ચાંદ બહુ-બહુતો એની બિંદી જેવો છે! 😊❤️

♥️♥️♥️

રખે એ સ્વપ્નમાં જાતે જ આવી જાય તો કેવું?
પછી હું રાત ખેંચું એમ લાંબી થાય તો કેવું ?

♥️♥️♥️

प्रेम का मतलब बातें करना
प्रेम का मतलब कोल करना
प्रेम का मतलब स्पर्श करना
प्रेम का मतलब ऐसा कुछ नही है हा एक जरिया हो सकता स्वयं की बात रखने का प्रेम का मतलब सामने आने पर मोन्न स्थिति रह जाना कोई शब्द न मिल पाना अश्रु की धार से परमात्मा प्रकट हो जाना प्रेम का मतलब की कोई व्याख्या संभव ही नही कोई शब्द बने ही नही जो उसे वर्णित किया जा सके प्रेम का मतलब एक तरंग है जो परमात्मा से जोड़ती है प्रेम होना कभी संयोग नही होता किसी को पँछी से प्रेम किसी को पशु से प्रेम तो किसी को बच्चो से प्रेम तो कभी किसी को खास व्यक्ति से प्रेम उसे देखकर मानो ओर कुछ न देखना बाकी रह गया हो कोई पँछी को दाना खिलाता है उसमें एक भीतर की मस्ती हिलोरे लेती होती है वही आनंद सच्चिदानंद स्वरूप की झलक होती है मन, ह्रदय ,ज्ञान की स्थिति से पर है प्रेम बिना परमात्मा तक का सफर संभव ही नही प्रिय पात्र के सामने संपूर्ण समर्पण न कोई सवाल न कोई जवाब बाकी रह जाता शुद्ध प्रेम न कोई बंधन न कोई इच्छा न कोई शिकायत बस बाकी रह जाति भक्ति!!!!
मन ,ह्रदय ,चालाकी,नही सिर्फ निश्छलता जो सामने वाले के मोन्न को भी समज जाते अनकही बातों को भी समज जाते उनकी मजबूरी को भी समज जाते कभजी कोई सफाई देने की जरूरत ही नही पड़ती स्वयं से स्वयं की दूरी तय कर ली हो तब!!!!!

🙏जय श्री राधेकृष्ण🙏🚩जय माधव🙏🚩

और पढ़े
Kishuu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
2 सप्ताह पहले

એક તું ઓર એક તેરા દરબાર
બાકી સબ મોહમાયા હે મેરે સરકાર

કે જેણો દિવસ આવે એને દેવ કહેવાય પણ
જેણે આખે આખી મહીનો આવે એને મહાદેવ કહેવાય

આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની ખોબલે ખોબલે વધામણી,
મહાદેવ સદાય તમને ખુશ રાખે 🙂

મહાદેવ હર 🙏

और पढ़े
epost thumb

એમણે કહ્યુ કે તમારું લખાણ બહુ જ ખુંચે છે..,
મેં હસીને એટલું જ કહ્યું, મારૂ શું થતુ હશે...? 🥺❤️

મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે,
ફક્ત કૃષ્ણથી પ્રારંભ કરો અને કૃષ્ણ સાથે સમાપ્ત કરો.

રાધા કૃષ્ણ 🙏

ઢળતી ઉંમર નો,
રંજ ના રખાય મન માં,
સંધ્યાકાળ પછી જ,
ડાયરો જામતો હોય છે...!! ☺️❤️

✍️________!!