Hey, I am reading on Matrubharti!

Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
7 घंटा पहले

કોઈકવાર મન તડપી જતું એકાંત માટે,
આજે કાન તરસી ગયા કલબલાટ માટે,
માળો તો ખાલી થઈ ગયો સમય થતાં,
અને સાથે-સાથે જાણે હૃદય પણ.......
@kinar

और पढ़े
Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

ઉગશે જરૂર સોનેરી સવાર,
આ રાત પણ થશે પસાર
@kinar

Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 दिन पहले

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
-રમેશ પારેખ

और पढ़े
Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
6 दिन पहले

બિનજરૂરી સહન કરવાથી
મહાન બનાય કે નહીં
એ ખબર નથી પણ
હાસ્યાસ્પદ જરૂર થવાય છે!
@kinar

Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले
Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले

'મને' કશું ન થાય એવો વહેમ,
ઘણીવાર તગડી કિંમત વસુલે છે!
@kinar

Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 सप्ताह पहले
Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
3 सप्ताह पहले

#દુષ્ટતા કરી
આ દિલે અને થઈ
ગ્યો હું નક્કામો!
@kinar

Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 सप्ताह पहले
Kinar Rana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
3 सप्ताह पहले