*Branded Kamina*

🎭 ❛ વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.
👉🏻 જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી...

और पढ़े

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ....
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!

और पढ़े
Keyur Parmar Broadway बाइट्स पर पोस्ट किया गया English ब्लॉग
1 महीना पहले

WHO નો ચોંકાવનારો😳ખુલાસો

75% લોકો કોરોના ને લીધે નહીં પણ ઉધારી ને કારણે માસ્ક😷 પહેરીને ફરે છે...

ઘણી વાર જિંદગીમાં તકલીફો
આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી,
પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે...!

और पढ़े

अपने बुरे वक्त का
शुक्रिया अदा कीजिये
क्यों कि उसी ने आपको
मजबूत बनाया है |

એક લક્ષ્ય એવું પણ
હોવું જોઈએ જિંદગીમાં.

જે સવારે તમને પથારી
માંથી ઉઠવા મજબુર કરીદે.

|| કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં
સમજણ ની જરૂર છે ||

Keyur Parmar Broadway बाइट्स पर पोस्ट किया गया English हाइकू
2 महीना पहले

Happy Father’s Day

Keyur Parmar Broadway बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ દિવસ હોય જેનો
વરસોથી તમને ઇંતજાર છે !!