Hey, I am reading on Matrubharti!

Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
8 घंटा पहले

ના લાલસા ઘટાવી શક્યા આ યુધ્ધો,
ના પ્રેમ પ્રસરાવી શક્યા આ યુધ્ધો,
બસ ખૂવારીની માત્રા વધારી શક્યા,
ગરીબી અને ભૂખમરો 'ના' મિટાવી શક્યા આ યુધ્ધો,
શાના માટે આ યુધ્ધો?,
વસુધૈવ કુટુંબકમ એજ છે ઉપાય,
જો..જીવો અને જીવવા દો..,
મંત્ર થી જીવે માનવો,
આ યુધ્ધો પણ ભુલી જાય!,

#યુદ્ધ

और पढ़े
Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 दिन पहले

-Kaushik Dave

Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 दिन पहले

@kaushik dave

Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 दिन पहले

દુષ્ટને મારવાથી દુષ્ટતા દુર થતી નથી, દુષ્ટતા દુર કરવા માટે સદભાવના જગાવવી પડે....
#દુષ્ટ

Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

આયો ઉત્સવ આજ આપણો,
મન મંદિર ખોલવાનો,
સમદ્રષ્ટિ ને શુદ્ધ વાણી,
સંસ્કૃતિ ટકાવવાનો.
🙏જય શ્રી કૃષ્ણ,જય મહાદેવ 🙏🙏
#મંદિર

और पढ़े
Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया हिंदी धार्मिक
2 सप्ताह पहले

"ओम् नमः शिवाय"
कल्याण करो मेरे भगवान,
उद्धार करो मेरे भगवान,
उपकार करो मेरे भगवान,
ओम् नमः शिवाय, मेरे भगवान...
श्रद्धा बढावो मेरे भगवान,
विश्वास बढावो मेरे भगवान,
हमें शक्ति दो मेरे भगवान,
ओम् नमः शिवाय मेरे भगवान...
दुःख हर्ता मेरे भगवान,
भय हर्ता मेरे भगवान,
कर्म कर्ता मेरे भगवान,
ओम् नमः शिवाय मेरे भगवान,
ओम् नमः शिवाय मेरे भगवान...

-Kaushik Dave

और पढ़े
Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

એક આંસુ પસ્તાવાનું,સીધા રસ્તે ચાલવાનું,ના કટુ બાણ,ના કોઈ ને હાની કરવાનું, જીવનમાં ઈશ શરણે રહેવાનું,કરેલા કર્મોનું વિશ્લેષણ..હા...પસ્તાવો...જય શ્રી કૃષ્ણ🙏🙏
#પસ્તાવો

और पढ़े
Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

સતત પ્રવૃત્તિમય રહેલો વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે પણ એ આરામ કરતો નથી,પણ એની પ્રવૃત્તિ થકી એ આનંદ લે છે..એજ એનો આરામ હોય છે...જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
#આરામ

और पढ़े
Kaushik Dave verified कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

અકડુ માણસ હેરાન થાય, બાંધછોડ જીવનમાં રાખવી,છોડો કુટેવ દર વર્ષે એક, સદગુણો મલશે એક પછી એક...જય શ્રી કૃષ્ણ🙏🙏
#છોડો

और पढ़े

ઈશ
..
એક શ્વાસ મુકું તો, ઈશ યાદ આવે,
એક શ્વાસ લેતા,ઈશ અંદર આવે,
શુભ વિચારોના, વૃંદાવનમાં ફરતા,
કાનુડાની વાંસળી,આજ યાદ આવે,
ના મહાભારત,ના રામાયણ યાદ આવે!,
બસ.. રામકૃષ્ણની લીલાઓ યાદ આવે,
આજના સમયમાં, સ્વાર્થમાં ફસાયો,.. સ્વાર્થમાં ફસાયો,
બસ..ધન દોલત ને,વૈભવ યાદ આવે,
અંતિમ શ્વાસ મુકતા,ઈશ યાદ આવે,
એ શુભ વિચારોના, વૃંદાવન યાદ આવે,
એક શ્વાસ મુકું તો,ઈશ યાદ આવે,
એક શ્વાસ લેતા,ઈશ અંદર આવે!!,,,
@કૌશિક દવે

-Kaushik Dave

और पढ़े