ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી !!k d patel 8177 instagram follow fast

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે
કે બહુ આગળનું જોવું નકામું છે સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા રહો તો
રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

और पढ़े

બસ એક અહેસાન આપજે આ જિંદગીમાં,
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

ઝરણાં ને દરિયો થવું ક્યારે ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા નાના રહી ને મીઠા રહેવું વઘુ સારું

☕️☕️ શુભ સવાર ☕️☕️

और पढ़े

જિંદગીમાં થોડી ઉથલપાથલ તો કરતા જ રહેવું જોઈએ,
શું ખબર કાટમાળમાંથી કોઈ નવો સંબંધ મળી જાય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

और पढ़े

લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
💐🌺🙏સુપ્રભાત🙏🌺💐

~ - શુભ સવાર

દુનિયા ભલે રૂપિયાની દીવાની હોય સાહેબ,
બાકી આપણે તો દોસ્તોના દીવાના છીએ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

Kalpesh Patel कोट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
6 दिन पहले

ચહેરાના રંગ પર ના જવાય હો દોસ્ત,
કેમ કે મેં તો દુધથી વધારે ચાના દીવાના જોયા છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી,*અને* ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે. Good Morning

और पढ़े

જીત "નક્કી" હોય તો "અર્જુન" કોઈ પણ બની શકે સાહેબ,
પણ જ્યારે "મૃત્યુ" નક્કી હોય ત્યારે "અભિમન્યુ" બનવા માટે તો "સાહસ" જ જોઈએ !!

और पढ़े