ચાલોને...
કોઈના માટે એક એવું સ્ટેથોસ્કોપ બનીયે
જેમાં ધબકારાની સાથે વેદના પણ સંભળાય.

Happy doctor's day

-Jyoti

Jyoti कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
4 सप्ताह पहले

આંસુ છેવટે તો રસાયણ જ હોય છે ,

જીંદગી સાલી ક્યાં પ્રયોગથી કમ હોય છે .... 🌹🙏

Jyoti कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले
Jyoti कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

આજ કાલ દુનિયા
એ વળાંક પર છે જ્યાં
જીવતાં રહેવું સૌથી મોટી
સફળતા છે...

-Jyoti

એ હંમેશા છુટી જશે
જેને તમે સાચવવાં
બહુ પ્રયત્ન કર્યો હોય.

-Jyoti

Jyoti कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
2 महीना पहले

Happy ગણેશ ચતુર્થી 🙏