સંબંધો માં ક્યાં એહસાસ હોય છે,એહસાસ તો લાગણીઓ ને હોય છે.

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
1 दिन पहले

તમે બોલો છો એ ગમે છે, મન તમારી સાથે રમે છે, દિલ લાગણી નાં સેતુ બાંધે છે, આ કડી સાચી હોય તો મને ગમે છે.
જીના❤️

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
2 दिन पहले

થાકતી પણ નથી, ને રોકાતી પણ નથી,
જીંદગી એમ કોઈને ઠુકરાવતિ પણ નથી.
જીના❤️

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

તીર ને તલવાર પણ બુઠ્ઠી છે તારી આગળ
બસ તારી એક નજર કાફી છે મને કતલ કરવા માટે.
જીના ❤️

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
4 दिन पहले

પ્રેમ નું સફર કંઇક આવી રીતે મારે કરવું છે ,
તારા દિલ ના હમસફર તરીકે સફર કરવું છે.
જીના ❤️

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
5 दिन पहले

જીંદગી જીવવી હોય સુખરૂપ તો "અર્થ" નો અનર્થ નઈ કરવાનું.
જીના❤️
#અર્થ

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
5 दिन पहले

અક્ષરો થી ઘર નાં ચાલે
બાકી આખી દુનિયા ચાલે
બસ મારા વગર તારે નાં ચાલે
ને તારા વગર મારી કલમ નાં ચાલે.
જીના❤️

और पढ़े
Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 दिन पहले

ખુદ ને એટલી વ્યસ્ત રાખું છું ભૂલવા તને, પણ નવરાશ ની એક ક્ષણ માં પણ તુ યાદ આવી જાય છે.
જીના❤️
#પોતે

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ संध्या
7 दिन पहले

જોશ જોઈ ને શું કરીશ , હાથ માં લકીર જ નથી તો પ્રેમ કરી ને શું કરીશ.
જીના❤️

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
1 सप्ताह पहले

વર્ષો પછી ફરી મળ્યા,પણ મળી નાં શક્યા,
ફરી મુલાકાત ની આસ જાગી છે,ખબર નથી ક્યારે નસીબ જાગશે.
જીના❤️
#નસીબ

Jina बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

ઠોકર ને દુનિયા સે ઇતના તો શીખા હિ દિયા, કી જિસસે ભી લગાવ ગહરા લગાયા, દિલ ઉસને હિ બડી સિદ્દત સે તોડ દિયા.
જીના ♥️
#શીખા

और पढ़े