Hey, I am on Matrubharti!

ભલે બદલે , સમય કે લોકો,...
ભલે આવે જીવન માં ઊતાર ચડાવ કે સમસ્યા...

ભાઈ નો બહેન માટે નો પ્રેમ.,
અને બહેન નો ભાઈ માટે સ્નેહ,,,
નથી એ કોઈ મોહતાજ નો બદલાવ,,,
નથી બદલતો એ મોસમ ની જેમ,,,

ગૂંથાઈ છે... રાખડી ના તાંતણે...
ભાઈ બહેન ના પ્રેમ
ની અમર કહાની...
પરંતુ નથી આ સંબંધ રાખડીનો મોહતાજ. ..
હ્રદય થી હ્યદય નો નાતો... આ તો ભાઈ બહેન ના
પ્રેમ અને સ્નેહ ની વાતો છે....! !

રક્ષાબંધન ના ભાઈ બહેન ના શુભ તહેવાર ની હાર્દિક શુભકામનાઓ......

jigna pandya

और पढ़े

કિતાબ- એ-દિલ કા કોઈ ભી પત્તા ખાલી
નહી હોતા, દોસ્ત વહૉ ભી હાલ પણ લેતે
હૈ, જહા કુછ ભી લિખા નહિ હોતા..

"જે નિરાશાને કયારેય જોતા નથી, તે આશા પણ કયારેય ખોતા નથી.
અને જે પ્રયત્ન પર જીવી જાને છે, તે કિસ્મત પર રોતા નથી",,,

jigna pandya

और पढ़े
Jigna Pandya कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

હસતી રમતી જીંદગી મા દાગ લગાવી ગયા આ મુરજાયેલા ફૂલ ની જેમ જીવન વેરવિખેર કરી ગયા
જીવ ની જેમ ચાહયા જેમને એ પલભર મા દિલ થી વિખૂટા કરી ગયા અમને......

jigna pandya

और पढ़े
Jigna Pandya कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
4 सप्ताह पहले

बारिश का मज़ा देखना हो,
तो देखो मेरी निगाहों में | |
वो तो बरस मे बरसती हैं,
ये तो बरसों से बरसती है | |

-Jigna Pandya

Jigna Pandya कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
4 सप्ताह पहले

यु तो हम भी अनमाेल थे एक दिन उनके लिए
परंतु उनके दिये पायल के आगे हमारी कीमत कम हो गई....!!!

-Jigna Pandya

Jigna Pandya कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

કવિતા મારી અને કહાની તારી લખું છું,,,
બે બોલ નો સંબંધ હતો "પ્રેમ" જેના નશામાં આજે પણ વહુ છું,
તમે ભલે ને કહો મને છોડી ચહેરા પર હસી છે
રુદન દફન કરી હોઢ હસ્તા રાખુ છું,,,,
સુખ નો સાગર કયાંય નહિ મળે મને,,,,
બસ એક "ખુશી " ને જંખૂ છું,,,,

jigna pandya

और पढ़े

આજે ગુરુપૂર્ણિમા ના દિવસે જીવન ની પાઠશાળા માં

જેમની પાસે થી જીવન જીવવાનો માગૅ અને યોગ્ય

માગૅદશૅન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે

ગુરુ ના સ્થાને છે, તે સૌને મારા અંત:કરણથી શતશત નમન

અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 🙏🙏🙏

और पढ़े

વરસાદ મા યાદ આવે છે,

વરસાદ અને પ્રેમ
બંને યાદગાર જ હોય છે
વરસાદ માં શરીર પલડે છે
અને
પ્રેમ માં આંખો પલડે છે,,,

jigna pandya

और पढ़े

સિંદુર એના માથે ભરજો
જેના થી તમારું મન કયારેય ના ભરાય
ખાલી દેખાવ અને દગો આપવા નહિ
સિંદુર ખાલી રંગ નથી તમે જન્મો જનમ સાથે રહેવા ના આપેલા વચનો નો વિશ્વાસ છે
જીજ્ઞા પંડ્યા.....

और पढ़े