જે મને સમજતો નથી તે ગમે તે હોય પણ ગુજરાતી નથી

Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 महीना पहले

ખાલી કાન પાસે આવી બોલવુ સાંભરવુ પર્યાપ્તનથી
દૂર રહી ને પણ બે હૃદય ની વાત સમજી શકાય છે

-Patel Jayesh

Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 साल पहले

મન એટલા ટુંકા બની ગયા છે
કે બે ધર વચ્ચે નો‌ સંબંધ હાય.. હેલ્લો ‌પર સીમીત થઈ ગયો છે

Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 साल पहले

પોતાના શ્રેષ્ઠ કર્મ થી પોતાના અંતિમ સમય ના પછી ના સમય ને પણ જીવંત બનાવી શકાય છે
અને
તે યુગો - યુગો સુધી અસ્તિત્વમાં રહે છે
#જીવંત

और पढ़े
Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 साल पहले

સત્ય જ #વાસ્તવિક છે
બાકી બઘું ‌ કાલ્પનિક છે

Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 साल पहले
Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 साल पहले

આજ નો શિક્ષક રાવણ સમાન છે

વિદ્વાન ખરો પણ અહંકારી વઘુ

Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 साल पहले
Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
3 साल पहले
Patel Jayesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 साल पहले

જે દર્પણ હર રોજ મારી ખુબસુરતી ને ઝાજમતુ રહું
એને હું હર રોજ બદસુરત સમજી સાફ કરતો રહ્યો