ENGLISH TEACHER

લગભગ બપોરના બાર વાગ્યા વટસાવિત્રી પૂનમ નો દિવસ હતો સુરેશ નિત્યક્રમ પ્રમાણે તેના મિત્ર ની દુકાને બેઠો હતો એટલામાં એક ફકીર આવ્યો અને સુરેશ ને કહ્યું કે બેટા તું થોડાક દિવસ ઘરની બહાર ના નીકળતો નહિતર તારા ભોળા પણા ની હત્યા થઈ જશે પરંતુ સુરેશે એની વાત ન માની એ જ દિવસે સાંજે એ તેના મિત્રોની સાથે મોટરસાયકલ પર બેસીને પોતાના કામ અર્થે બહાર ગયો અને થોડીવાર પછી પરત આવ્યો સાંજનો સમય હતો લગભગ રાત્રિ ભોજન ની ઘરમાં તૈયારી થઈ રહી હતી અને સુરેશ આવ્યો ઘરમાં તેની પત્નીને કહેવા લાગ્યો કે મને બહુ જ ભૂખ લાગી છે કંઈક જમવાનું બનાય સુરેશ ની પત્નીએ કહ્યું જમવાનું તૈયાર જ છે તમે હાથ-પગ ધોઈ લો એટલે હું તમને જમવાનું પીરસી દઉં અને સુરેશ હાથ-પગ ધોઈને ફટાફટ જમવા માટે આવ્યો જમવાની થાળી પીરસાઈ ગઈ હતી અને સુરેશ એક કોળિયો મોઢામાં લેવા જતો હતો એટલામાં એક મિત્ર આવ્યો અને સુરેશ ને કહ્યું કે ચાલને સુરેશ આપણે આવીએ એક કામ છે બસ આજ સુરેશનું ભોળાપણ તેને પોતાના પરિવારથી હંમેશા માટે દૂર લઈ ગયું સુરેશે તેની પત્નીને કહ્યું ચાલ તો હમણાં આવું છું આપણે પછી સાથે જમીએ અને સુરેશ પીરસાયેલી થાળી મુકીને મિત્રો સાથે જતો રહ્યો સુરેશના ઘર માં તેના ઘરડા મા-બાપ તેની ત્રણ મહિના ની દીકરી અને ચાર વર્ષનો એક દીકરો હતો ઘરડા મા-બાપ દીકરો હમણાં જ આવશે એટલે આપણે બધા સાથે જઈશું એવા સપના જોઇ રહ્યા હતા નાનો દીકરો પોતાના પિતાની રાહ જોઈ રહ્યો હતો પપ્પા આવે ને હું તેમની થાળીમાં જમુ પત્ની રાહ જોઈ રહી હતી એ હમણાં જ આવશે એટલે નિરાંતે સાથે જમીએ અને એટલામાં એક આગંતુક ઘરમાં આવે છે અને પરિવારને કહે છે સુરેશ નો અકસ્માત થયો છે અમે તેને દવાખાને લઈ જઈએ છે બસ આ વાત સાંભળીને જ વટ સાવિત્રી પૂનમની રાત્રે સુરેશના પરિવારમાં અમાસનું અંધારું છવાઈ ગયું આખા ગામમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે સુરેશને અકસ્માત થયો છે સુરેશ નો પરિવાર નિરાધાર બનીને ઘરમાં બેઠો હતો હમણાં દવાખાનેથી સુરેશ આવશે અને પછી સાથે જમીશું પરંતુ વહેલી સવારના સમાચાર થી સુરેશ નું પરિવાર હચમચી ગયું કારણકે ભોળા સુરેશની લાશ આવી હતી પરિવારમાં હૈયુ ફાટી જાય તેવું રુદન થવા લાગ્યું હતું ચારે બાજુ એક જ વાત લોકોના મુખેથી સંભળાતી હતી સુરેશ બહુ જ ભોળો હતો પરંતુ આજે આ સુરેશ ના ભોળપણ ની હત્યા થઈ ગઈ હતી પરિવાર ભોળા સુરેશ વગર એકલો પડી ગયો હતો બસ હવે આ ઘરડા મા-બાપ નિસહાય પત્ની ત્રણ મહિના ની દીકરી અને ચાર વર્ષનો દીકરો ભોળા સુરેશ ની યાદો ના સહારે જીવન જીવતા શીખી ગયા હતા..... અંતમાં એટલું જ કહીશ કે ભોળા ના ભગવાન છે અને ભગવાન કોઈપણ સ્વરૂપે આપણને મળવા આવતા હોય છે પરંતુ માણસનું ભોળપણ એ સમય અને એ ભગવાન ને ઓળખી શકતો નથી જેવી રીતે સુરેશ ને મળવા આવેલો ભગવાન સ્વરૂપે ફકીર પણ સુરેશ તેને ના ઓળખી શક્યો.... લેખક... શૈલેષ જાની અમદાવાદ

और पढ़े

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપ સૌ મિત્રો ની જિંદગીની એક એક પળ સુખમયી અને આનંદમય બની રહે એવા આજના જન્માષ્ટમી પર્વ ની હાર્દિક શુભેચ્છા... શૈલેષ જાની ના જય શ્રી કૃષ્ણ🌻🌻🌻

और पढ़े

शुभरात्री....
"इश्क करना है
किसीसे तो
बेहद कीजिए,
हदें और सरहदें तो
ज़मीन की होती है
दिलों की नही*

शुभरात्री...
ये दिल का रोग
ये चाहत खुदा किसी को ना दे....
बुरी बला है इश्क का दर्द....
ये दर्द खुदा किसी को ना दे....

और पढ़े

_તમારા જેવા મિત્રોનું મઘમઘતું સ્મિત એટલે,_
_અમારું લીલુંછમ ચોમાસું..._👬🏼
Gm. 💖

शुभरात्री...
मोहब्बत की है तो
हद न देखना जनाब,
साँसें खत्म हो सकती है पर मोहब्बत नहीं !!

शुभरात्री....
*तेरे इश्क में इस तरह मैं नीलाम हो जाऊं,*
*आख़री हो तेरी बोली और मैं तेरे नाम हो जाऊं !!*....

शुभरात्री.....
लिख भी दो
दो शब्द
दोस्ती के
तुम मेरे लिये...
कह दो
तुम दोस्त हो
अब हमारे
ज़िन्दगी भर के लिए..

शुभ रात्री...
पीने से कर चुके थे तौबा,,,,,,
तेरे होठोँ का रंग देखा औऱ
नीयत बदल गई

शुभरात्री.....
भीगेंगे जो किसी रोज हम
मुहब्बत की बरसात में..
फिर इस ' कमजोर ' से दिल को.
इश्क़ का बुखार पक्का...!!

और पढ़े