જો સંદર્ભ યથાર્થ હોય તો કોઈ એક શબ્દ કે વિધાન પણ એક કથાનકની ગરજ સારે છે.

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 दिन पहले

પ્રેમને ક્યાં કોઈ કારણ જોઈએ,
એ તો થઈ જાય છે બસ એમ જ,
હૂંફાળી ચાના એક કપને બોટ્યો,
બે સુંવાળા ને બે બરછટ અધરોએ,
વારાફરતી ને થઈ ગયો પ્રેમ પરસ્પર...

और पढ़े
Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 सप्ताह पहले

ये बेपनाह जिंदगी को क्या करूं मैं,
पनाह गर तेरे आगोश में ना हो..!

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 सप्ताह पहले

फासले यूं बढ़े दिलों के,
कुछ खयालात मेरे गलत थे,
कुछ मायने उनके न लाजमी थे..

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
2 सप्ताह पहले

સંભાવના અને અસંભાવનાની બરાબર વચ્ચે શંકા વસે છે,
એ જે બાજુએ જેટલી ખસે એ પ્રમાણે પરિણામ મળી શકે.

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

તું મને તારી વ્યથાઓનું પોટલું આપ,
હું તને એની ગાંઠ બાંધતા શીખવીશ.

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
2 सप्ताह पहले

દુનિયા બદલવી બહુ સરળ છે જો શરૂઆત આપણે પોતાનાથી કરીએ.

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
2 सप्ताह पहले

જીવનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાની શરૂઆત સ્વયંશિસ્તથી થાય છે.

જીવનની સાચી સુંદરતા તેની અનિશ્ચિતતાઓમાં રહેલી છે.

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 सप्ताह पहले

તમારું સર્વસ્વ છીનવાઈ ગયા પછી જે લોકો તમારી પડખે ઉભા રહે એ તમારા સંબંધો.

Hitesh Rathod बाइट्स पर पोस्ट किया गया English सुविचार
3 सप्ताह पहले

Life is such a fixed-destination journey where you don't know what is next station.