Hey, I am reading on Matrubharti!

Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
1 दिन पहले

*કુદરતે બે સરસ ગિફ્ટ આપી છે.*

*એક *_પસંદગી.._*
*બીજી છે.. *_તક_*

*પસંદગી છે સારા જીવન માટે ની અને....*
*તક છે જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે ની....!!!*

*શુભ સવાર*
🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
4 दिन पहले

અંત નો પણ અંત હોય છે, કંઈપણ ક્યાં અનંત હોય છે.

પાનખર પણ એક ઘટના છે, બારેમાસ ક્યાં વસંત હોય છે...

Be Positive & Stay Safe
Very Good Morning All Of U

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
5 दिन पहले

*નવુ કોઇ ના મળે તો ચાલશે,*
*પરંતુ*
*મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો...*

*જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ *મન* *ના વળાંકો જ બહુ નડે છે* .*
*!! 🌹શુભ સવાર🌹 !!*

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
1 सप्ताह पहले

*કિંમતી તો જીવન માં ગણું બધું હોય છે,*
*પણ સાચી કિંમત સમય જ બતાવે છે *
🌹🌹🌹🌹
*હળવા* માણસ ને મળવા થી
મન *સાચી દિશા* માં *વળવા* લાગે ...!!
” *સંબંધો* તો *સ્વર્ગ* માં રચાય છે…
*પૃથ્વી* પર તો ફક્ત *‘સરનામાં’* શોધાય છે !!”
🌹🌹🌹🌹
*સારી* *યાદોનો* *ક્યાં* *અંત* *જ* *હોય* *છે* ...!!

*સહેજ* *પ્રયત્ન* *કરો* *એટલે* *જીવંત* *જ* *હોય* *છે* ...!!

*સુપ્રભાત...*

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया English सुविचार
1 सप्ताह पहले

Stars has 5 ends
Square has 4 ends
Triangle has 3 ends
Line has 2 ends
but Circle of our friendship has no end…
Happy Friendship Day!"

Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
1 सप्ताह पहले

એવું ક્યારેય નહિ વિચારવાનું કે
*કોણ, ક્યારે અને કેવી રીતે*
*બદલાઈ ગયું,*
બસ એટલું યાદ રાખો કે એ, *જીવનમાં શીખવી કેટલું ગયું .*
🙏🌻🌞GOOD MORNING🌞🌻🙏

Happy Friendship Day to all my friends

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
1 सप्ताह पहले

*दो बातें अपने अंदर पैदा कर लो*
*एक तो चुप रहना,*
*और एक माफ*
*करना,*

*क्योंकि चुप रहने से बड़ा*
*कोई जवाब नहीं,*

*और माफ कर देने से बड़ी,*
*कोई सजा नहीं,*

*GOOD MORNING *
*જય શ્રીકૃષ્ણ.*

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 सप्ताह पहले

જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપતો ગયો,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતો ગયો

મુરઝાયા પછી પણ
મારી સુવાસ ની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતો ગયો

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી દોસ્તો,
હું એ તારો છું જે
બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખતો ગયો

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડયો નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખતો ગયો

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો..

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 सप्ताह पहले

*ભિંજાય જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો કયારેક કોઈક વખત મિત્રો નું યાદોનું ઝાપટું પણ પાપણો પલાળી જાય છે*

और पढ़े
Hiral Shah बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
4 सप्ताह पहले

**કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા જોવાય* *છે,**

*પણ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને નથી આવતું.*.
🌹🌹
*મનુષ્ય બધી જ વસ્તુ ની નકલ કરી શકે છે....*
*પરંતુ કિસ્મત અને નસીબની નહી...*


🙏🌹*સુપ્રભાત*🙏🌹

और पढ़े