તું મને રાહ જોવડાવે એ ચાલશે , પણ ભૂલી જાય એ બિલકુલ નહીં ચાલે ! !

Hasmukh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 दिन पहले
Hasmukh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
4 दिन पहले

એ ત્રાંસી નજર કરીને હસ્યાં, ને અમે પ્રેમ સમજી બેઠા 💕💕
હજી તો જવાબ નહોતો મળ્યો, ને અમે ગુલાબ નો ભાવ પૂછી બેઠા 💕💕

और पढ़े
Hasmukh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
6 दिन पहले

પામવું કયાં જરુરી છે,
કોઇને ચાહતા રહેવું એ જ ઘણું છે.

કહેવું કયાં જરુરી છે,
કોઇ અનુભવે છે એ જ ઘણું છે...💕💕
#KL

और पढ़े
Hasmukh बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 सप्ताह पहले

तेरी पहली मुलाकात जिन्दगी में एक बहार लाई थी, हर आईने में तेरी तस्वीर मुझे नजर आई थी, लोग कहते हैं प्यार में नींद उड़ जाती है, हमने तो नींदों में ही प्यार की दुनिया बनाई थी..!!
#KL

और पढ़े
Hasmukh बाइट्स पर पोस्ट किया गया हिंदी प्रेरक
1 सप्ताह पहले

न जाने किसकी
बददुआ लगी हमें...

आज प्यार का दिन हैं
ओर प्यार की हैं
कमी हमें...

Hasmukh बाइट्स पर पोस्ट किया गया English शुभ रात्रि
1 सप्ताह पहले

I can’t imagine a life without you in it, I want to grow old with you. Let’s spend the rest of our lives together.
#KL

Hasmukh बाइट्स पर पोस्ट किया गया English रोमांस
2 सप्ताह पहले

Happy 🌹 Day....
#Hum Tu#M
#KL
#Dear

Hasmukh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 सप्ताह पहले

અરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે. તારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.

#KL

और पढ़े
Hasmukh बाइट्स पर पोस्ट किया गया English समाचार
2 सप्ताह पहले

Dr. Brent Zehr Memorial Cricket Tournament-2020, At -Jalna , Aurangabad
Maharashtra

Hasmukh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 सप्ताह पहले

બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક . . .
યાર મારે તને મળવું છે હવે . .
બહુ લખી ગઝલો અને વાંચી પણ ઘણા લોકો એ . .
હવે તો તને મળીને તારી આંખો વાંચવી છે હવે . . .
રોજ રાતે એકલાં હવે નથી સ્પર્શવી ફોન ની આ ટચ સ્ક્રીન . .
મારે તો તારી નાજુક સ્ક્રીન ને સ્પર્શ કરવી છે હવે . .
બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક . . .
યાર મારે તને મળવું છે હવે .
"સો વખત વાંચેલું ચેટ ફરી નથી વાંચવું મારે . .
તારી ખુલ્લી હથેળી માં હાથ મારો રાખી વાતો કરવી છે હવે . . .
ચહેરા ઉપર ની લટ ને મારા હાથે તારા કાન પાછળ સેટ કરી . .
એ કાન માં એક સુંદર ઝૂમખું પહેરાવવું છે મારે હવે . .
નથી જોઈતી કોઈ અત્તર કે ડીઓ ની ખુશ્બુ મારે .
તારા ભીંજાયેલા દેહ ની ખુશ્બુ માં તરબોળ થવું છે હવે .
"બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ


"બહુ પી લીધી શરાબ મિત્રો ની સાથે મહેફિલ માં શરાબ થી વધુ નશીલા તારા અધરો ના જામ પીવા છે હવે . .
વીડિયો કોલિંગ માં જોઈ એકબીજાને ઉબ આવી ગઈ છે . .
મારે તો તારી આંખો માં ડૂબી જવું છે હવે . .
એકલો તો બહુ ગયો મોંઘી હોટલો ને કાફે માં જમવા . .
બસ તારો કરેલો એંઠો આઈસ્ક્રીમ ખાવો છે હવે . . .
બહુ થયો આ લોન્ગ ડિસ્ટન્સ રુહાની ઇશ્ક ...
યાર મારે તને મળવું છે હવે .
બહુ કરી લીધી ફોન પર વાતો કલાકો સુધી પણ તને ગળે મળી બાહો માં લઈને તારા કપાળ ને ચુમવું છે હવે . .
રોજ સુવડાવે છે ગુડ નાઈટ કહીને મને તું .
તારા ખોળામાં થોડો સમય માથું રાખીને સૂવું છે હવે . .
કામ નું કોઈ બહાનું કાઢી ને જતી વખતે તારી નાજુક પકડી કલાઈ તને ખેંચી ને પાછી મારી બાજુમાં એકવાર બેસાડવી છે હવે . .
યાર મારે તને મળવું છે હવે . .

और पढ़े