મિત્રો હું કોઇ લેખક , શાયર કે કવિ નથી હું માત્ર એક સારો કોપી પેસ્ટર જ છું , કે જે સારી સારી પોસ્ટ , પીકચર મેસેજ કે સુવાકય તથા લાગણી સભર લેખ મારા મિત્રો મા સારી વસ્તુ વહેંચી ને એક નિર્દોષ આનંદ અનુભવું છું .

बे खयाली
‌‌‌‌ ‌‌‌मे भी ....
तेरा ही
‌‌‌‌‌‌ खयाल आये....🎶🎸

👉કોઈએ મારી જાણ બહાર મારામાંથી કઈ શીખી લીધું હોય તો,.
.
.
.
.

જરા પણ શરમ કે સંકોચ રાખ્યા વગર ગુરુદક્ષિણા આપી ને આશીર્વાદ લઇ જવા....😊😊😊

और पढ़े

*વદ અને સુદ*
*એતો આંખો નો આભાસ છે*
*તમારા જેવા દિલદાર દોસ્ત હોય સાથે*
*તો કાયમ પુનમ જેવો ઉજાસ હોય*
🙏🏻હેપ્પી ગુરુ પૂર્ણિમા 🙏🏻

और पढ़े