સફળતા નો શોધક..fb_fenil Instagram par મળશે.

એ સમય પણ મારો હશે ને કિસ્મત પણ મારી જ હશે બાકી નશીબે તો રમત રમી જ છે.
#સફળતા નો શોધક

જીવનમાં સંધર્ષ તો હોય પણ સંધર્ષ એજ જીવન બની ગયું છે.
#સફળતા નો શોધક

બે વસ્તુ તમારું વ્યક્તિત્વ નક્કી કરે:
(1) તમારી ધીરજ જયારે તમારી પાસે કાંઈ ના હોય
(2 )તમારો ATTITUDE જયારે તમારી પાસે બધું જ હોય.
#સફળતાનો શોધક

और पढ़े

સફળતા એક દિવસમાં નથી મળતી પણ એક દિવસ જરૂર મળશે #સફળતા નો શોધક

નિષ્ફળતા ના આંસુને દબાવી રાખ,એને સફળતા ના આંસુ માં ફેરવતાં વાર નહીં લાગે.
#સફળતા નો શોધક

માતૃભારતી ના માધ્યમ થી ઘણા અજાણ્યા મિત્રો મળ્યા.તમામ મિત્રો ને મિત્રતા દિવસ ની શુભેચ્છાઓ.

🍒શ્રધ્ધાના બોર લઇને ઉભી છે..ધીરજની શબરી.સફળતાઓએ રામ બનીને આવવું જ પડશે 💪મહેનતની ઝુંપડીમા⛺️.

સફળતા સાચા નિર્ણય પછી મળે છે અને સાચો નિર્ણય અસફળતા પછી મળે છે. #સફળતા નો શોધક

વરસાદ સાથે એટલો જ સંબંધ છે કે એ લાગણીઓને ભીંજાવી નાખે છે