Hey, I is always CAPITAL... શબ્દોથી લાગણી દર્શાવી શકાય પણ ઓળખ કે વ્યક્તિત્વ દર્શાવવા શબ્દોનું ગજું નથી, તો પણ... "રાહી" એકલતાનો અવતાર ક્યારેક આ નામના સહારે લાગણીઓને વહેતી મૂકે છે. સાયન્સ અને ફિલોસોફીનો વિદ્યાર્થી છતાં પણ The World of Words ના લીધે શબ્દોને સાથીદાર બનાવું છું. "રાહી" -જેન્ડર ઇન્ફોર્મેશનમાં પુરુષ છે માટે "રાહી" મતલબ મુસાફર.છોકરી કે સ્ત્રી નહીં...આટલો વખત સહન કરવા માટે ધન્યવાદ...

RAahi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
11 महीना पहले
RAahi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
11 महीना पहले
RAahi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
11 महीना पहले
RAahi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
11 महीना पहले

"પ્રેમ" written by RAahi

પ્રેમમાં અનુભવાતી બહુ થોડી લાગણીઓને શબ્દોમાં પરોવવાનો પ્રયત્ન કર્યો છે. આપ પ્રેમ અને આ શબ્દો વિશે શું કહેવા માંગો છો તે જરૂરથી કમેન્ટમાં જણાવો. આપના અભિપ્રાય શુભેચ્છા સ્વરૂપ સ્વીકારવામાં આવશે...
#કાવ્યોત્સવ ૨.૦
#પ્રેમ
#લાગણી
#કવિતા

और पढ़े
RAahi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
11 महीना पहले

"દીકરી" -જેની સફરના મુકામ ઘણાં છે...
#કાવ્યોત્સવ 2.0
also follow me on Instagram@raahi_gujarati
પસંદ આવે તો મિત્રોમાં શેર કરવા અને લાઈક કરવા વિનંતી...?

और पढ़े