My name is Jainish Dudhat (JD). I like to read the stories on matrubharti. I belongs from teaching field... (Lecturer in engineering college).....

#विश्वास

विश्वास अगर खुद पर हो तो ताकत बन जाता है और गैरो पर हो तो कमजोरी ।

होगा खुद पर भरोसा तो हिमालय भी हिल जायेगा ,

वरना तो छोटा सा कंकर भी गहरी चोट दे जायेगा ।

If a person let you know about them blindly, then dont prove they're actually blind.

Tq for correction yaara. 🙏

કર્મ કરો, ફળની ચિંતા ના કરો.

શું લાગે છે આ વાક્યનો સૌથી વધારે ખોટો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે ?

આપના અભિપ્રાયો જણાવો.

और पढ़े

#વિશિષ્ટ

દરેક માનવ વિશિષ્ટ જ દેખાશે,

જો બીજાને જજ કરવાનું છોડી દઈએ તો..

મારા વાંચકોને ગણેશ ચતુર્થીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રથમ પૂજ્ય, ગૌરી નંદન, વિઘ્નહર્તા, મહાદેવના લાડલા તથા ગણોના પ્યારા એવા ગણેશજી આપ સૌને સાજા નરવા રાખે એવી પ્રાર્થના.....


મારી પ્રથમ વાર્તા જગતનો સમ્રાટને મારા ધાર્યા કરતા વધારે સારો પ્રતિભાવ મળી રહ્યો છે એમાંય મારા ખાસ fans તો કેમ ભુલાય. જાણું છું તમારી ઉત્સુકતાને જે દરેક એપિસોડ સાથે વધતી જ જાય છે. અને તમારી મીઠી ફરિયાદોને પણ પૂરો ન્યાય આપવાની કોશિશ કરું છું...

સમયનો અભાવ સમજો કે મારી વ્યસ્તતા, દરેક એપિસોડમાં મારા 100% આપવાની કોશિશ કરું છું છતાં જે કચાસ રહી જાય છે એના માટે માફી માંગુ છું...


આપ સૌ વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મને આટલો સહયોગ આપવા માટે. બાકી આપડે તો માંડી વાળ્યું તું સ્ટોરી અધૂરી મૂકી દેવાનું. પણ ના મુકી શક્યો....બસ આમ જ વાંચતા રહો અને મારી ભૂલોને માફ કરજો.....

JD 🙂🙏

और पढ़े

પોતાની અસમર્થતા છતાં બીજા માટે કઈ પણ કરી છૂટવાની તૈયારી હોય એનું નામ "લાગણી"

જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ.... 💐🌼🌹🌺🌸🏵️🌻💮

જગતને અમૂલ્ય જ્ઞાનનો ભંડાર આપનાર જગત ગુરૂ આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના....

રાધે રાધે

और पढ़े

#લલચાવવું

ગજબની લડાઈ જામી રહી છે મારા દિલ અને દિમાગની,

નથી મળી શકવાનું જે એના માટે દિલ કેમ લલચાય છે ????

એક વાક્યમાં પ્રેમપત્ર:-


તારા માટે મારો પ્રેમ એવો છે જેને હું તારી સાથે પણ શેર નહી કરી શકું..

🤗🤗😊😊