પ્લીઝ મારી બેસ્ટ ફ્રેન્ડ માફ કરીને પાછી આવીજાને યાર બઉ મીસ કરુ છુ મે તને... મારી કલ્પનાઓને શબ્દો રૂપી આકાશ આપવા મથતો રહુ છું

Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

જખ્મો હજાર મળ્યાં છે,
આશુઓ બની વહ્યાં છે,
યાદો બની આવ્યાં છે,
તડપ બની તડપ્યા છે.✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
3 सप्ताह पहले

માણસ એ સફળતા પ્રાપ્ત કરવી હોય તો,
તેને પોતાની નજર બાજ જેવી રાખવી પડે...!😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍
#બાજ

Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
4 सप्ताह पहले

સબંધો ને તોડીને જવું જેટલું સહેલું છે એટલું
સબંધો ને નિભાવવું અઘરું છે...!😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍
#સહેલું

और पढ़े
Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 महीना पहले

સફળ વ્યક્તિ બનવા માટે ઘણા અવરોધો નો સફળતાપુર્વક સામણો કરવો પડે છે. ત્યારે વ્યક્તિ ને સફળતા નો સ્વાદ ચાખવા મળે છે.😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍
#અવરોધ

और पढ़े
Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

આવે જો યાદ,
એ બચપણ ની યારી,
આખો માં આવે આશુ ,
જયારે બની લાગણીઓ ભીની,
ઝંખે છે દિલ મારું,
એ યારોથી ભરેલ બચપણ,
યારોની આવે યાદ,
ત્યારે ભીનું થાય મારું મન,
લાગણીઓ ઘણી છે,
સાથે હોય મારું હ્દય...!😄✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

#ભીનું

और पढ़े
Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

#વિશાળ

આ વિશાળ દુનિયા માં સાચા મિત્રો ની કમી બહુ ખલે છે...!😢

લી.દિવ્યાંગ ચાવડા.✍

Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

બ્લોગ

Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

# શાંત

શાંત વ્યક્તિત્વ રાખી
વ્યક્તિ આખી દુનિયા જીતી શકે છે...!😄✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

#આગળ

આગળ તો ભલે ને ગમે એટલો વધી જવું તારા વગર પણ યાદ રાખજે, તારા સાથ
વગર હંમેશાં અધુરો જ રહેવાનો...!

લી.દિવ્યાંગ ચાવડા.✍

और पढ़े
Chavda Divyang बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

#જરૂરિયાતમંદ

જરૂરિયાતમંદ લોકોને સહાનુભૂતિ કે આર્થિક રીતે
કોઈ સહાય ની જરૂર નથી,
જરૂર છે તો બસ પ્રેમ, લાગણી અને સાચા સારા સાથી અને મિત્રો ની...!😊😄✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

और पढ़े