લખવાનો શોખ છે મને , બસ લખતી રહેવા માંગુ છું, ના હું કોઈ લેખક નથી પણ, પોતાના વિચારોથી હું લોકોના દિલમાં રહેવા માંગુ છું.

Diyamodh verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
16 घंटा पहले

મારી હથેળીમાં તારો હાથ જોઈએ છે,
જે કદી ખૂટે નહિ,
પ્રેમનો એક એવો એહસાસ જોઈએ છે,
માણી ઘણી એકલતાની સફર અમે,
હવે તો જીવનભર માત્ર
તારો સાથ જોઈએ છે.

और पढ़े

તું શોધ વસંત આ નશ્વર દુનિયામાં
હું તો શોધીશ એને માત્ર તારામાં.

#વસંત

Diyamodh verified बाइट्स पर पोस्ट किया गया हिंदी वोट्सेप स्टेटस
2 दिन पहले

जीवनमे कुछ ज्यादा मिला ही कब
जो,खों जाने का डर हो,
कोई मेरा अपना बना ही कब
जिसके पराए हो जाने का
डर हो।

આખી જિંદગી અમે લાગણીશીલ બનીને જીવ્યા એટલે જ
કદાચ
સંબંધોના બોજ લઈને જીવ્યા.
#લાગણીશીલ

Diyamodh લિખિત વાર્તા "વર્ષોથી બંધ ઓરડો" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19878715/varshothi-bandh-ordo

Diyamodh verified बाइट्स पर पोस्ट किया गया English वोट्सेप स्टेटस
6 दिन पहले

Relationships should be increased in quality, not in figure
#quality

Diyamodh verified बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
7 दिन पहले

किसी और पे सवाल ही क्या उठाए
जब हम ही जिम्मेदारी के काबिल न
बन पाए,
अपनों की तो छोड़ो , हम तो
खुद अपने लिए भी कुछ दिन
घरमे ना रहे पाए।

#सवाल

और पढ़े

મારા દરેકે દરેક વિચારનું ઉગમસ્થાન છે તું,
મારા દરેકે દરેક પ્રશ્નને મળતું પૂર્ણવિરામ છે
તું.

#પ્રશ્ન

मेरा निजी मुझ में कुछ भी तो नहीं,
जो भी था सब तुझ से जुड़ा था।

#निजी