ઈચ્છા એવી બિલકુલ નથી, કે વખાણ બધા જ કરે... પણ પ્રયત્ન એ જરુર છે, કે ખોટો છે એવુ કોઈ ના કહે...!

Dharmesh बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
17 घंटा पहले

ढलती शाम में घर जाते,
परिंदों के झुंड को,कभी गौर से देखना,

उनकी उड़ान और
तुम्हारी थकान में जो अंतर है,
उसे "आज़ादी" कहते है...

और पढ़े
Dharmesh बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
1 दिन पहले

रुतबा तो खामोशियों का होता हैं,

अल्फ़ाज़ तो बदल जाते हैं लोग देखकर...

Dharmesh बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
1 दिन पहले

किताबों के दौर से
बाहर आ गए हैं जनाब

अब हमे जिंदगी पढ़ाती हैं...

Dharmesh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
2 दिन पहले

અમે તો દપૅણ છીએ ને
દપૅણ બની ને જ રહીશું...

ચિંતા એ કરે જેના ચહેરા પર કંઈક ને
દિલમાં કંઇક બીજું છે...

Dharmesh बाइट्स पर पोस्ट किया गया हिंदी शुभ प्रभात
2 दिन पहले

हर लफ्ज़ में एक मतलब होता हैं,
हर मतलब में एक फ़र्क होता हैं...

सब कहते हैं हम हँसते बहोत हैं,
लेकिन हँसने वाले के दिल में भी बहोत दर्द होता हैं...

और पढ़े
Dharmesh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 दिन पहले

મળે નહી લખવા શબ્દો તારી આ યાદ ના
એટલે ઘુંટી ઘુંટી ને સ્મરણુ છુ તારી યાદ ને...

લખવા બેસુ જો ગઝલ તો શબ્દો પણ મળે તારી યાદ માં
અરમાનો સજાવ્યાતા અંતે મે તારી યાદ માં...

આખોં બંધ કરી વીહરતી તારી આ યાદ માં
શબ્દો ના અર્થ અને પળે પળ તારી આ યાદ માં...

સમય ને પણ બનાવી લઉ ગુલામ તારી યાદ માં
પણ હકીકત બની કેમ ન આવતા મારી રાહ માં...

और पढ़े
Dharmesh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી रोमांस
3 दिन पहले

તમને જોયાં એટલે મારી નઝમ બનતી ગઇ,

કલ્પના પોતે પછી મારી કલમ બનતી ગઇ...

Dharmesh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
3 दिन पहले

કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી,

કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...

#ઘાયલ

Dharmesh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
3 दिन पहले

મજા ખરી એ મિલન તણી છે
કંઇક એવું બને મિલન માં,

સવાલ ઉઠે હ્રદય માં,
જવાબ આવે નયન નયન માં...

#ઘાયલ

Dharmesh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
3 दिन पहले

મૌનમાં ક્યારેક વાતો કંઇક સુણાવી જાઉં છું,

વાતમાં ક્યારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું...

#ઘાયલ