મને જાણવા માટે પહેલા સમજતા શીખો ....

Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
3 दिन पहले

આને કહેવાય સમય પરિવર્તન
કાલ સુધી લખાતું..
કૂતરાઓ થી સાવધાન
આજે થી લખાશે...
માણસો થી સાવધાન

કોરોના ઈફેક્ટ 😆😄😄

जैसी करनी वैसी भरनी

और पढ़े
Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
7 दिन पहले

ખૂલાસો આપવો પડે એ સંબંધ ખોટો
ભરોસો આપવો પડે એ પ્રેમ ખોટો
છૂપાવી રાખવું પડે એ ધન ખોટું
સાચવી રાખવું પડે એ રૂપ ખોટું

और पढ़े
Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
2 सप्ताह पहले

બ્લેક બિયડ માં લાગે તું બહુ વિયડ
પણ શું કરૂ!!
આ વિયડ જ લાગે મને બહુ ડીઅર

Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

" ગજબનો ચડ્યો તારો પ્રેમ રંગ મને
વાલમ
નહીં ચડતો હવે અન્ય કોઈ રંગ મને "

HaPpY HoLi

Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

સાહેબ
ઘણા લોકો સાથે હોય છે પણ પાસે નહીં
ઘણા લોકો પાસે હોય છે પણ સાથે નહીં

Dhara बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
1 महीना पहले

जिसका नाम जपने से होते सारे कष्ट दूर
जिसकी कृपा से भक्त रहेते हैं सदावै खुश
ऐसे बाबा भोले को मेरा सत् सत् नमन्...🙏🏻🍀🌺

और पढ़े

..

Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

તારી દરેક વાત લાગે મને વાલી માટે તો બની હું તારી વાલી..

Dhara बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 महीना पहले

इरादो के तो थे हम भी पक्के
बन गए कमजोर आपकी यादो में ..
ना जूके थे कभी..ना ही जूके गे कभी
पाकर सामने आपको जूक गए ..

और पढ़े
Dhara बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

🇮🇳 Happy Republic Day 🇮🇳
ઉજવળ ઈતિહાસ ધરાવતો... મારો ભારત દેશ
ગૌરવવંતી સંસ્કૃતિ ધરાવતો... મારો ભારત દેશ
સર્વ ધર્મ સમભાવ ધરાવતો... મારો ભારત દેશ
વિવિધતામાં એકતા ધરાવતો.. મારો ભારત દેશ
વીર શહીદ જવાનો ધરાવતો... મારો ભારત દેશ
મહાનતા ની શાન ધરાવતો ... મારો ભારત દેશ

और पढ़े