Hey, I am reading on Matrubharti!

Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 महीना पहले

મોભાદાર માણસ ભેગું હરવા-ફરવાથી જગત થોડું વધુ ઓળખતું થાય,
પણ, વધુ બહેતર જિંદગી સીધાંસાદાં માણસ ભેગું જીવવાથી જ મળે.

~Damyanti Ashani

और पढ़े
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 महीना पहले

कभीकभी कुछ ऊँचाइयाँ पाने के बाद किसी किसीके के कर्म देखकर उनमें बडप्पन दिखाई देता है,
लेकिन नजदीक से झांककर देखें तो उनके गुण और स्वभाव मे वाकई में घटियापन दिखाई देता है।
~Damyanti Ashani

और पढ़े
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

થયેલી ભૂલોનો પસ્તાવો કરવાને બદલે મેં એ થયેલી ભૂલોને ધન્યવાદ જ આપ્યા છે. કેમ કે મને મઠારવામાં અને જગતને ઓળખવામાં એ થયેલી ભૂલોનો ૧૦૦% સિંહફાળો છે.

જોકે એકવાર જે ભૂલ જાણતાં-અજાણતાં પણ થઈ હોય, એને બીજી વાર થવા દીધી નથી.

જો હું ક્યારેય ભૂલો જ ન કરત તો આજ દી સુધી જે નિતનવા અનુભવો થયા એ થયા હોત કે?

~Damyanti Ashani

और पढ़े
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

માણસને પોતાની કોઠાસૂઝ અને અનુભવના આધારે જિંદગીનાં ઘણાંખરાં પેપર સાવ સરળ લાગતાં હોય.

તો વળી ક્યારેક, કોઈ માણસની સહનશક્તિને ધ્યાનમાં રાખીને એના માટે ખાસ અઘરાં પેપર નીકળતાં હોય. ત્યારે, એમાં પાસ થવાનો જે અદ્ભુત આનંદ આવે તે આનંદ જીવનમાં ક્યારેય પાછું વળીને ન જોવાની શરતે પોતાની એક ચોક્કસ દિશા નક્કી કરી લેતો દેખાય.

~Damyanti Ashani

और पढ़े
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 महीना पहले
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 महीना पहले

અમુક નિર્ણય સમયની અવધિને આધીન હોય છે. એટલે નિર્ણયશક્તિ કમજોર લાગે ત્યારે શબ્દોનો વેડફાટ કર્યા વગર ચૂપ થઈ એ નિર્ણયને સમય પર છોડી જાતને હળવી કરી દેવી! આ પણ એક નિર્ણય જ છે.

ટૂંકમાં, જિંદગીભર પસ્તાવો થાય જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાય.

~Damyanti Ashani




અમુક નિર્ણય સમયની અવધિને આધીન હોય છે. એટલે નિર્ણયશક્તિ કમજોર લાગે ત્યારે શબ્દોનો વેડફાટ કર્યા વગર ચૂપ થઈ એ નિર્ણયને સમય પર છોડી જાતને હળવી કરી દેવી! આ પણ એક નિર્ણય જ છે.

ટૂંકમાં, જિંદગીભર પસ્તાવો થાય જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાય.

~Damyanti Ashani

और पढ़े
Damyanti Ashani कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
3 महीना पहले

કહેવાયને કે નજર-નજરમાંય ફેર હોય! જેવો સમય અને સંજોગ એ મુજબ નજરનો નજરિયો બદલવો પણ પડે. એમાંય જેની જેવી નજર એવો એને ખાસ નજરુંથી જવાબ દેવો એય એક કળા છે. જેમાં શબ્દોને અલંકારથી સજાવ્યા વગર સાનમાં જ ઘણું બધું કહેવાઈ જાય.

જેમ કે વાત્સલ્યસભર કે પ્રોત્સાહિત કરતી નજરનો પ્રત્યુત્તર આભારભરી હસતી નજરે દેવાય. જ્યારે, લોલુપ નજરનો પ્રત્યુતર લાલઘૂમ નજર કરડી કરીને જ દેવાય! તો ઈર્ષા અને અહંકારના જામ છલકાવતી નજરનો પ્રત્યુત્તર નજર ફેરવીને!! Just ignore.....

ટૂંકમાં, એટલે જ કહેવાયું હશે કે આંખ્યુંને વાચા ફૂટી!!
~Damyanti Ashani

और पढ़े