Geeta Boddh Mahatma Gandhi દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો આધ્યાત્મિક વાર્તાઓ પુસ્તકો Geeta Boddh Geeta Boddh book and story is written by Mahatma Gandhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Geeta Boddh is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Geeta Boddh Mahatma Gandhi દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ (16) 8.4k 27.3k ગીતાબોધ - મહાત્મા ગાંધી ગાંધીજી માટે ગીતાજી એ અતિ મહત્વનો ગ્રંથ હતો. ગાંધીજી કહે છે કે, “મને જ્યારે પણ મુંજવણ, વ્યાકુળતા અનુભવાતી કે કોઇ કોયડો મારી સમક્ષ આવે તો હું માં ગીતામાતા પાસે દોડી જાઉં છું ને આજ લાગી ...વધુ વાંચોમેળવી શક્યો છું.” ગાંધીજીએ ગીતા પર કરેલ વિચારવિમર્શ, પ્રવચનો, લેખો, પત્રો, વગેરે અનેક પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થયા છે. તે પૈકી ‘ગીતબોધ’ એ ગાંધીજીએ જેલમાંથી આશ્રમવાસીઓને એક-એક અધ્યાય સ્વરૂપે લખેલ સારનું સંકલન છે. આ પુસ્તકના કેટલાક અધ્યાય ગાંધીજીએ સન ૧૯૩૦ની જેલના દિવસોમાં અને બાકીના સન ૧૯૩૨ની જેલના સમયમાં લખ્યા છે. આ પહેલાં અગિયાર વ્રતો વિશે લખેલ પત્રો નવજીવનના ‘મંગળપ્રભાત’ પુસ્તકમાં પ્રકાશિત છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Geeta Boddh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ