મુવી રિવ્યુ – બદલા Siddharth Chhaya દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો મુવી રિવ્યુ – બદલા movie review badla book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. movie review badla is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મુવી રિવ્યુ – બદલા Siddharth Chhaya દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (75) 1.6k 5.1k “અલ્યા દર્શકો સાથે આવો બદલો લેવાનો હોય?” ઘણીવાર કોઈ અલગ પ્રકારની ફિલ્મ હોય જે ભીડમાં અલગ તરી આવતી હોય તેના પર ઘણી અપેક્ષાઓ પણ હોય. બદલા એક એવી જ ફિલ્મ છે જે સામાન્ય બોલિવુડી મનોરંજક ફિલ્મોથી અલગ એટલેકે ...વધુ વાંચોથ્રિલર જોનરની ફિલ્મ છે જેના પર ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મ – બદલા કલાકારો: અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, ટોની લ્યૂક, માનવ કૌલ અને અમ્રિતા સિંગ કથા: ઓરીઓલ પાઉલો નિર્માતાઓ: ગૌરી ખાન, સુનીર ખેત્રપાલ, અક્શાઈ પૂરી અને ગૌરવ વર્મા પટકથા અને નિર્દેશન: સુજોય ઘોષ રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ કદાચ બદલા ફિલ્મનો આ રિવ્યુ માતૃભારતી પર તમે વાંચેલો અત્યારસુધીનો મારો સહુથી ટૂંકો રિવ્યુ હોય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મુવી રિવ્યુ – બદલા ફિલ્મ રીવ્યું - સિદ્ધાર્થ છાયા - નવલકથા Siddharth Chhaya દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (2.9k) 74.8k 270.9k Free Novels by Siddharth Chhaya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ