ट्रेन्डिंग हो रहे हैं Bhavna Nidhi Tinu Rathod _તમન્ના_ Abbas khan Darshita Babubhai Shah Shefali SMChauhan sarika Swatigrover Devesh Sony Er Bhargav Joshi Parmar Geeta Pinu Rajput Sneha Patel Sangita Behal Kishan4ever Shaba Shaikh jagrut Patel Bhavesh Rathod Yogi Forever ट्रेन्डिंग #good #d #openmic #bharuch #gujarat #event #writer #poetry #gujarati #swachhbharat #रूपकीबातें #shayar #shayari #matrubharti #poem #poet #love #monameet #my #ghanshyam आगे देखें... फिल्टर्स श्रेणी ब्लॉग पुस्तक समीक्षा नृत्य फिल्म समीक्षा लोक संगीत मजेदार शुभ संध्या शुभ प्रभात शुभ रात्रि हाइकू चुटकुले माइक्रो फिक्शन प्रेरक समाचार कविता प्रश्न सुविचार धार्मिक रोमांस शायरी गीत कहानी विचार बातूनी विराज वोट्सेप स्टेटस ગુજરાતી शायरी स्टेटस Home Bites ગુજરાતી शायरी स्टेटस बाइट्स વિકાસનું ઇન્જેક્શન ગુજરાતી शायरी 33 मिनिट पहले હવે એના પ્રત્યે કોઈ આકર્ષણ નથી રહ્યું. આ તો માનવતા ખાતર સંબંધ સાચવી રાખ્યો છે. - અજ્ઞાત 9 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 4 अन्य व्यक्तियों ने पसंद किया વિકાસનું ઇન્જેક્શન ગુજરાતી शायरी 47 मिनिट पहले ❛જાણું છું હું, કોઈ મોજું ક્યાં સુધી કાંઠે રહે? છતાંય ચાહું છું, તું હંમેશા.... મારી પાસે રહે!❜ - અજ્ઞાત 9 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 1 अन्य व्यक्तियों ने पसंद किया વિકાસનું ઇન્જેક્શન ગુજરાતી शायरी 48 मिनिट पहले ટાઢની પણ નજર શરમ થી ઝૂકી ગઈ, જયારે ગરીબ સંતાન અડગ રહી ને ઉભો રહ્યો... - અજ્ઞાત 18 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 1 अन्य व्यक्तियों ने पसंद किया Hasmukh ગુજરાતી शायरी 1 घंटा पहले મારા અક્ષર સાથે તમારો અક્ષર ભળ્યોને બન્યો એક મૂળાક્ષર અનપઢ બની રહી ગઈ બધી લાગણી ને જમાનો થઇ ગયો સાક્ષર 💕💕 और पढ़े 25 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 7 अन्य व्यक्तियों ने पसंद किया Jignesh Trivedi ગુજરાતી शायरी 1 घंटा पहले જે સફર મેં આદરી ત્યાં રાવ વિણ ઢળવું છે મારે, ભીતરી આકાશને આ ભવમાં તો અડવું છે મારે. હું મને શોધું છતાં એવું બને કે ના મળું,મુજ જાત જ્યાં ખોવાઈ ત્યાંથી તો પાછા ફરવું છે મારે. ડૂબવાની ઘટના જીવનમાં વારે વારે થઈ રહી છે, ડૂબી ઈશ દરિયામાં ભવસાગર હવે તરવું છે મારે. જે દિવાલે કાન રાખી બેઠા છે એને શું બોલું ! સાંભળી લે ,ખોટું ક્યાં કોઈનું કદી કરવું છે મારે. પેટ ખાલી હોય એ પીડા ખબર ક્યાં છે બધાને, એટલે તો પેટ ખાલી કોઈનું ભરવું છે મારે. ખેવના મુજ જે રહે એ વ્હાલ છે પ્રેમ છે,તે માટે લઈને હાથ તારો ,આ ભવે ફરવું છે મારે. આજે પણ તુજ દૂરતા સાલે છે ને તડપન વધારે, એટલે તુજ સાથ પ્રિયતમ જીવવું મરવું છે મારે. મોત આવે તો આવકારો આગમનને પણ શરત એક આભથી તારો ખરે પળમાં એવું ખરવું છે મારે. જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ' અમદાવાદ और पढ़े 14 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 4 अन्य व्यक्तियों ने पसंद किया Sangita Behal ગુજરાતી शायरी 3 घंटा पहले *લણી લણી ને શું લણીયે,* *લાગણી ના છોડ નમી ગયા...* *દુકાળ હોત તો માની લેત,* *આતો લીલા દુકાળે હારી ગયા...* 58 Views लाइक् 4 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 17 अन्य व्यक्तियों ने पसंद किया Hero ગુજરાતી शायरी 4 घंटा पहले હું અલગ દુનિયા નો માણસ શું 31 Views लाइक् 1 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 4 अन्य व्यक्तियों ने पसंद किया Harshil Parmar ગુજરાતી शायरी 4 घंटा पहले અણીવાળી આંખો ને ભ્રમર નાં વળાંક........ લલાટે શોભે ચાંદલો જેમ શોભે નભમાં ચંદ્ર......હવાને સ્પર્શ થતી વાળની લહેરાતી અદા.... મુખ પરની લાલીમા જાણે તેજસ્વી પ્રકાશ ફેલાવે..... ગુલાબને પણ ઈર્ષ્યા ઉત્પન્ન થાય એવા સુંદર અધરો..... આટલો પ્રભાવ જાણે સમગ્ર વાતાવરણ ને મંત્રમુગ્ધ કરી નાખે છે...... और पढ़े 24 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया Haresh Shah ગુજરાતી शायरी 4 घंटा पहले બધાં ભટકે છે મારી શોધમાં, મંઝિલ ભૂલી જઈને, કંઈક એવી રીતે નીકળી ગયો છું કાફલામાંથી બેફામ 25 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 9 अन्य व्यक्तियों ने पसंद किया Jeet Gajjar ગુજરાતી शायरी 4 घंटा पहले 38 Views लाइक् 2 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 12 अन्य व्यक्तियों ने पसंद किया × अपने अकाउंट में लॉग इन करें गूगल से लॉग इन करें गूगल से लॉग इन करें या लॉग इन x Start Writing View Stories You Are Successfully Logged In. × वेरिफिकेशन सत्यापित करें OTP पुनः भेजें × ऐप डाउनलोड करें ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें SMS भेजें Please enable javascript on your browser
ट्रेन्डिंग #good #d #openmic #bharuch #gujarat #event #writer #poetry #gujarati #swachhbharat #रूपकीबातें #shayar #shayari #matrubharti #poem #poet #love #monameet #my #ghanshyam आगे देखें... फिल्टर्स श्रेणी ब्लॉग पुस्तक समीक्षा नृत्य फिल्म समीक्षा लोक संगीत मजेदार शुभ संध्या शुभ प्रभात शुभ रात्रि हाइकू चुटकुले माइक्रो फिक्शन प्रेरक समाचार कविता प्रश्न सुविचार धार्मिक रोमांस शायरी गीत कहानी विचार बातूनी विराज वोट्सेप स्टेटस ગુજરાતી शायरी स्टेटस Home Bites ગુજરાતી शायरी स्टेटस बाइट्स વિકાસનું ઇન્જેક્શન ગુજરાતી शायरी 33 मिनिट पहले હવે એના પ્રત્યે કોઈ આકર્ષણ નથી રહ્યું. આ તો માનવતા ખાતર સંબંધ સાચવી રાખ્યો છે. - અજ્ઞાત 9 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 4 अन्य व्यक्तियों ने पसंद किया વિકાસનું ઇન્જેક્શન ગુજરાતી शायरी 47 मिनिट पहले ❛જાણું છું હું, કોઈ મોજું ક્યાં સુધી કાંઠે રહે? છતાંય ચાહું છું, તું હંમેશા.... મારી પાસે રહે!❜ - અજ્ઞાત 9 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 1 अन्य व्यक्तियों ने पसंद किया વિકાસનું ઇન્જેક્શન ગુજરાતી शायरी 48 मिनिट पहले ટાઢની પણ નજર શરમ થી ઝૂકી ગઈ, જયારે ગરીબ સંતાન અડગ રહી ને ઉભો રહ્યો... - અજ્ઞાત 18 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 1 अन्य व्यक्तियों ने पसंद किया Hasmukh ગુજરાતી शायरी 1 घंटा पहले મારા અક્ષર સાથે તમારો અક્ષર ભળ્યોને બન્યો એક મૂળાક્ષર અનપઢ બની રહી ગઈ બધી લાગણી ને જમાનો થઇ ગયો સાક્ષર 💕💕 और पढ़े 25 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 7 अन्य व्यक्तियों ने पसंद किया Jignesh Trivedi ગુજરાતી शायरी 1 घंटा पहले જે સફર મેં આદરી ત્યાં રાવ વિણ ઢળવું છે મારે, ભીતરી આકાશને આ ભવમાં તો અડવું છે મારે. હું મને શોધું છતાં એવું બને કે ના મળું,મુજ જાત જ્યાં ખોવાઈ ત્યાંથી તો પાછા ફરવું છે મારે. ડૂબવાની ઘટના જીવનમાં વારે વારે થઈ રહી છે, ડૂબી ઈશ દરિયામાં ભવસાગર હવે તરવું છે મારે. જે દિવાલે કાન રાખી બેઠા છે એને શું બોલું ! સાંભળી લે ,ખોટું ક્યાં કોઈનું કદી કરવું છે મારે. પેટ ખાલી હોય એ પીડા ખબર ક્યાં છે બધાને, એટલે તો પેટ ખાલી કોઈનું ભરવું છે મારે. ખેવના મુજ જે રહે એ વ્હાલ છે પ્રેમ છે,તે માટે લઈને હાથ તારો ,આ ભવે ફરવું છે મારે. આજે પણ તુજ દૂરતા સાલે છે ને તડપન વધારે, એટલે તુજ સાથ પ્રિયતમ જીવવું મરવું છે મારે. મોત આવે તો આવકારો આગમનને પણ શરત એક આભથી તારો ખરે પળમાં એવું ખરવું છે મારે. જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ' અમદાવાદ और पढ़े 14 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 4 अन्य व्यक्तियों ने पसंद किया Sangita Behal ગુજરાતી शायरी 3 घंटा पहले *લણી લણી ને શું લણીયે,* *લાગણી ના છોડ નમી ગયા...* *દુકાળ હોત તો માની લેત,* *આતો લીલા દુકાળે હારી ગયા...* 58 Views लाइक् 4 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 17 अन्य व्यक्तियों ने पसंद किया Hero ગુજરાતી शायरी 4 घंटा पहले હું અલગ દુનિયા નો માણસ શું 31 Views लाइक् 1 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 4 अन्य व्यक्तियों ने पसंद किया Harshil Parmar ગુજરાતી शायरी 4 घंटा पहले અણીવાળી આંખો ને ભ્રમર નાં વળાંક........ લલાટે શોભે ચાંદલો જેમ શોભે નભમાં ચંદ્ર......હવાને સ્પર્શ થતી વાળની લહેરાતી અદા.... મુખ પરની લાલીમા જાણે તેજસ્વી પ્રકાશ ફેલાવે..... ગુલાબને પણ ઈર્ષ્યા ઉત્પન્ન થાય એવા સુંદર અધરો..... આટલો પ્રભાવ જાણે સમગ્ર વાતાવરણ ને મંત્રમુગ્ધ કરી નાખે છે...... और पढ़े 24 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया Haresh Shah ગુજરાતી शायरी 4 घंटा पहले બધાં ભટકે છે મારી શોધમાં, મંઝિલ ભૂલી જઈને, કંઈક એવી રીતે નીકળી ગયો છું કાફલામાંથી બેફામ 25 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 9 अन्य व्यक्तियों ने पसंद किया Jeet Gajjar ગુજરાતી शायरी 4 घंटा पहले 38 Views लाइक् 2 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 12 अन्य व्यक्तियों ने पसंद किया