ट्रेन्डिंग हो रहे हैं Bhavna Nidhi Tinu Rathod _તમન્ના_ Abbas khan Darshita Babubhai Shah Shefali SMChauhan sarika Swatigrover Devesh Sony Er Bhargav Joshi Parmar Geeta Pinu Rajput Sneha Patel Sangita Behal Kishan4ever Shaba Shaikh jagrut Patel Bhavesh Rathod Yogi Forever ट्रेन्डिंग #good #d #openmic #bharuch #gujarat #event #writer #poetry #gujarati #swachhbharat #रूपकीबातें #shayar #shayari #matrubharti #poem #poet #love #ghanshyam #monameet #my आगे देखें... फिल्टर्स श्रेणी ब्लॉग पुस्तक समीक्षा नृत्य फिल्म समीक्षा लोक संगीत मजेदार शुभ संध्या शुभ प्रभात शुभ रात्रि हाइकू चुटकुले माइक्रो फिक्शन प्रेरक समाचार कविता प्रश्न सुविचार धार्मिक रोमांस शायरी गीत कहानी विचार बातूनी विराज वोट्सेप स्टेटस ગુજરાતી प्रेरक स्टेटस Home Bites ગુજરાતી प्रेरक स्टेटस बाइट्स Chaitanya Joshi ગુજરાતી प्रेरक 2 घंटा पहले ઈમાનદાર છે પણ ઈનામદાર નથી કરુણતા કેટલી ?! અમલદાર છે પણ ઈમાનદાર નથી કરુણતા કેટલી ?! જગત મનમાં જાણે છે પણ જાહેરમાં વગોવે એને, સમજદાર છે પણ આવકાર નથી કરુણતા કેટલી?! આંટીઘૂંટીમાં રસ ધરાવે છે દુનિયા કરી નાખવામાં એ, નેકી રાખનાર છે પણ સમજનાર નથી કરુણતા કેટલી?! વાતો કરે છે બધા રામાયણને મહાભારતને ગીતાની, સર્વ વાંચનાર છે પણ આચરનાર નથી કરુણતા કેટલી?! છે પારંગત માણસો અહીં બીજાની ભૂલ શોધવામાંને, ભૂલ ગોતનાર છે પણ સુધારનાર નથી કરુણતા કેટલી ?! ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. और पढ़े 13 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 3 अन्य व्यक्तियों ने पसंद किया Amit R. Parmar ગુજરાતી प्रेरक 2 घंटा पहले . 17 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया DJC ગુજરાતી प्रेरक 4 घंटा पहले DJC✌️ 33 Views लाइक् 1 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया ranjan parmar ગુજરાતી प्रेरक 5 घंटा पहले પાંચીકા રમતી’તી દોરડા કુદતી’તી ઝુલતી’તી આંબાની ડાળે, ગામને પાદરે જાન એક આવી ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે મધમીઠા મહોડાના ઝાદ તળે બેસીને લખતી’તી દાદાને ચીઠી લખવાનું લિખીતન બાકી રહી ગયુ ને મારા અંગે ચોળાઈ ગઈ પીઠી આંગણામાં આંકડીયુ પાડતા બે હાથ,લાલ થાપા ભીંત ઉપર પાડે ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે ઢોલ અને શરણાઈ શેરીમાં વાગી, ને ગામ મને પરણાવી રાજી લીલાછમ મહોરવાની આશામાં એક કુંપળ તોડાઇ એક તાજી ગૌરમાને પાંચ પાંચ વર્ષોથી પુજ્યા, ને ગૌરમા જ મારી નાવને ડુબાડે ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે और पढ़े 26 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 8 अन्य व्यक्तियों ने पसंद किया manda Goswami ગુજરાતી प्रेरक 9 घंटा पहले https://www.facebook.com/anmollamhe.u/videos/2836367886378260/ 14 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 3 अन्य व्यक्तियों ने पसंद किया Kaushik Dave ગુજરાતી प्रेरक 9 घंटा पहले માં નું વ્હાલ ને, બાપ નો સ્નેહ, પામે એ સંતાન, લે એક ટેક, બની શ્રવણ કરે એ શ્રમ, કરે સેવા, પ્રભુ ની જેમ,,,, @ કૌશિક દવે और पढ़े 34 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 10 अन्य व्यक्तियों ने पसंद किया Vira ગુજરાતી प्रेरक 19 घंटा पहले 44 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 7 अन्य व्यक्तियों ने पसंद किया vraj pathak ગુજરાતી प्रेरक 1 दिन पहले 19 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 1 अन्य व्यक्तियों ने पसंद किया Viram Rathod ગુજરાતી प्रेरक 1 दिन पहले 55 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 5 अन्य व्यक्तियों ने पसंद किया Chaitanya Joshi ગુજરાતી प्रेरक 1 दिन पहले સુખી થવું હોય તો સ્વભાવ બદલવો જરુરી. પરિસ્થિતિ પામીને હાવભાવ બદલવો જરુરી. સુખદુઃખના મૂળમાં આપણું જ વર્તન હોય છે, સુખી થવું હોય જો તો પ્રભાવ બદલવો જરુરી . કદીપણ નહીં દેખાવાની ભૂલ આપણી પોતાની, સુખી થવું હોય જો તો પેચદાવ બદલવો જરુરી. આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ નફરતને જન્માવે, સુખી થવું હોય જો તો અભાવ બદલવો જરુરી. અનુકૂલનની છે આ દુનિયા " કરો અને પામો " તેવી, સુખી થવું હોય જો તો મૂછે તાવ બદલવો જરુરી. ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. और पढ़े 24 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 7 अन्य व्यक्तियों ने पसंद किया × अपने अकाउंट में लॉग इन करें गूगल से लॉग इन करें गूगल से लॉग इन करें या लॉग इन x Start Writing View Stories You Are Successfully Logged In. × वेरिफिकेशन सत्यापित करें OTP पुनः भेजें × ऐप डाउनलोड करें ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें SMS भेजें Please enable javascript on your browser
ट्रेन्डिंग #good #d #openmic #bharuch #gujarat #event #writer #poetry #gujarati #swachhbharat #रूपकीबातें #shayar #shayari #matrubharti #poem #poet #love #ghanshyam #monameet #my आगे देखें... फिल्टर्स श्रेणी ब्लॉग पुस्तक समीक्षा नृत्य फिल्म समीक्षा लोक संगीत मजेदार शुभ संध्या शुभ प्रभात शुभ रात्रि हाइकू चुटकुले माइक्रो फिक्शन प्रेरक समाचार कविता प्रश्न सुविचार धार्मिक रोमांस शायरी गीत कहानी विचार बातूनी विराज वोट्सेप स्टेटस ગુજરાતી प्रेरक स्टेटस Home Bites ગુજરાતી प्रेरक स्टेटस बाइट्स Chaitanya Joshi ગુજરાતી प्रेरक 2 घंटा पहले ઈમાનદાર છે પણ ઈનામદાર નથી કરુણતા કેટલી ?! અમલદાર છે પણ ઈમાનદાર નથી કરુણતા કેટલી ?! જગત મનમાં જાણે છે પણ જાહેરમાં વગોવે એને, સમજદાર છે પણ આવકાર નથી કરુણતા કેટલી?! આંટીઘૂંટીમાં રસ ધરાવે છે દુનિયા કરી નાખવામાં એ, નેકી રાખનાર છે પણ સમજનાર નથી કરુણતા કેટલી?! વાતો કરે છે બધા રામાયણને મહાભારતને ગીતાની, સર્વ વાંચનાર છે પણ આચરનાર નથી કરુણતા કેટલી?! છે પારંગત માણસો અહીં બીજાની ભૂલ શોધવામાંને, ભૂલ ગોતનાર છે પણ સુધારનાર નથી કરુણતા કેટલી ?! ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. और पढ़े 13 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 3 अन्य व्यक्तियों ने पसंद किया Amit R. Parmar ગુજરાતી प्रेरक 2 घंटा पहले . 17 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया DJC ગુજરાતી प्रेरक 4 घंटा पहले DJC✌️ 33 Views लाइक् 1 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया ranjan parmar ગુજરાતી प्रेरक 5 घंटा पहले પાંચીકા રમતી’તી દોરડા કુદતી’તી ઝુલતી’તી આંબાની ડાળે, ગામને પાદરે જાન એક આવી ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે મધમીઠા મહોડાના ઝાદ તળે બેસીને લખતી’તી દાદાને ચીઠી લખવાનું લિખીતન બાકી રહી ગયુ ને મારા અંગે ચોળાઈ ગઈ પીઠી આંગણામાં આંકડીયુ પાડતા બે હાથ,લાલ થાપા ભીંત ઉપર પાડે ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે ઢોલ અને શરણાઈ શેરીમાં વાગી, ને ગામ મને પરણાવી રાજી લીલાછમ મહોરવાની આશામાં એક કુંપળ તોડાઇ એક તાજી ગૌરમાને પાંચ પાંચ વર્ષોથી પુજ્યા, ને ગૌરમા જ મારી નાવને ડુબાડે ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે और पढ़े 26 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 8 अन्य व्यक्तियों ने पसंद किया manda Goswami ગુજરાતી प्रेरक 9 घंटा पहले https://www.facebook.com/anmollamhe.u/videos/2836367886378260/ 14 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 3 अन्य व्यक्तियों ने पसंद किया Kaushik Dave ગુજરાતી प्रेरक 9 घंटा पहले માં નું વ્હાલ ને, બાપ નો સ્નેહ, પામે એ સંતાન, લે એક ટેક, બની શ્રવણ કરે એ શ્રમ, કરે સેવા, પ્રભુ ની જેમ,,,, @ કૌશિક દવે और पढ़े 34 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 10 अन्य व्यक्तियों ने पसंद किया Vira ગુજરાતી प्रेरक 19 घंटा पहले 44 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 7 अन्य व्यक्तियों ने पसंद किया vraj pathak ગુજરાતી प्रेरक 1 दिन पहले 19 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 1 अन्य व्यक्तियों ने पसंद किया Viram Rathod ગુજરાતી प्रेरक 1 दिन पहले 55 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 5 अन्य व्यक्तियों ने पसंद किया Chaitanya Joshi ગુજરાતી प्रेरक 1 दिन पहले સુખી થવું હોય તો સ્વભાવ બદલવો જરુરી. પરિસ્થિતિ પામીને હાવભાવ બદલવો જરુરી. સુખદુઃખના મૂળમાં આપણું જ વર્તન હોય છે, સુખી થવું હોય જો તો પ્રભાવ બદલવો જરુરી . કદીપણ નહીં દેખાવાની ભૂલ આપણી પોતાની, સુખી થવું હોય જો તો પેચદાવ બદલવો જરુરી. આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ નફરતને જન્માવે, સુખી થવું હોય જો તો અભાવ બદલવો જરુરી. અનુકૂલનની છે આ દુનિયા " કરો અને પામો " તેવી, સુખી થવું હોય જો તો મૂછે તાવ બદલવો જરુરી. ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. और पढ़े 24 Views लाइक् 0 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 7 अन्य व्यक्तियों ने पसंद किया