Gujarati Shayri status by Nikunj kukadiya samarpan on 08-Nov-2019 12:21am

માઈક હું થાઉં અને તું મંચ થા,
ખાઉં ભાથું અને તું લંચ કર,
ગામનું કલ્યાણ કરીએ આપણે,
હું થાવ ખેડૂત અને તું સરપંચ થા

read more

आगे देखें   ગુજરાતી शायरी स्टेटस | ગુજરાતી चुटकुले