Gujarati Shayri status by Nehal Kothadiya on 06-Sep-2019 09:13am होम बाइट्स ગુજરાતી शायरी बाइट्स Nehal Kothadiya Nehal Kothadiya ગુજરાતી शायरी 3 महीना पहले #જખમ #મલમ #પ્રેમ #કવિતા #પ્રેમકાવ્ય #ગુજરાતી #love #lovequotes #loveshayari " જખમ " તારા જખમો ની સાથે જ એક સવાર પડી ગઈ જોયું તો એક સુંદર મજાની રાત વીતી ગઈ ! મલમ ની શીશી શોધતા જ ઊંઘ પુરી થઈ ગઈ પણ એ તારા સપનાઓ માં જ સંતાઈ ગઈ ! રૂઝાવ માટે ના એક બહાના માં તું મળી ગઈ પણ તારા આપેલ જખમો માં તું જ ભળી ગઈ ! કિસ્મત ના ખેલ માં એક જિંદગી નીકળી ગઈ જો ! તારા વિચાર માં મસ્ત શાયરી બની ગઈ ! और पढ़े 62 Views लाइक् 1 कोमेन्टस शेयर हुवे फेसबुक ट्विटर गूगल वॉट्स ऐप 6 अन्य व्यक्तियों ने पसंद किया Kailas Kavad 3 महीना पहले Kharekhar mst shayri Bani gy nice आगे देखें ગુજરાતી शायरी स्टेटस मोबाईल पर डाऊनलोड करें अन्य रसप्रद विकल्प ब्लॉग फिल्म समीक्षा हाइकू माइक्रो फिक्शन शायरी कहानी सुविचार प्रश्न चुटकुले वोट्सेप स्टेटस पुस्तक समीक्षा गीत लोक संगीत नृत्य मजेदार प्रेरक शुभ प्रभात शुभ रात्रि रोमांस धार्मिक विचार शुभ संध्या समाचार कविता गांधीगिरी बातूनी विराज