મારા વિચારોનું નામ એટલે મારી વાર્તા , કવિતા.

#શિકાર

શિકારીને ક્યાં ખબર હતી.... "શિકાર"
આંખોથી પોતને જ ઘાયલ કરી દેશે.....
- બિંદિયા

तन्हा

गुजरना नहीं चाहते उन रास्तों से,
जीन रास्तों से तुम निकलते हो ,
एक नज़र क्या देख लेंगे तुम्हे हम,
फिर तन्हाइयो से लिपट जाएंगे,

खुद को बहोत संभाला है मैने सुनो,
अब ना गवारा है तन्हा रहेना मुझे,
टूट के बिखर गया था कभी कभी,
आंसू के सैलाब से तैरना सीखा हूं,

ना चाहते हुए भी ये हाथ दुआ मांगे,
तेरे सुकून के लिए हरबार खुशी मांगे,
क्या दू में बददुआ तुझे ऐ पत्थर दिल,
तेरी ख़ुशी ही मेरे जीने की वजह मांगे,

कर रहे है दुआ अपने जीने के वास्ते,
तू खुश रहे, आबाद रहे, मेरी जिंदगी,
नहीं गुजरना उन गलियों से अब मुझे,
तेरी यादें फिर से तोड़ देंगी देखना मुझे,

बिंदी पांचाल "बिंदीया"
वडोदरा

और पढ़े

હું છું તો શણગાર પણ પૂરો છે,
બિંદી નામે તો ચંદ્ર પણ પૂરો છે.
- બિંદીયા

वक़्त और हालात से
इतने भी मजबूर मत बनो
की खुद का वजूद
खुद ही भूल जाओ,
तोड़ देना समय के चक्रव्यूह को
जो खुद को खुद से मिलने ना दे।


- बिंदीया

और पढ़े

https://www.matrubharti.com/book/19893414/vijaydhara

મારી નવી વાર્તા

तनहाई अक्सर तोड़ देती है इंसान को
पर पत्थर की तरह मजबूत कर देती है

चाहे वक़्त जितनी भी कोशिश करे
इंसान कभी टूट नहीं सकता फिर

- बिंदीया

और पढ़े

#હોઠ

હોઠ પર મુસ્કાન ભલે રાખો, ચાલશે
થોડી દિલમાં અમારી જગ્યા રાખશો?

આંખોમાં પાણી ભલે રાખો, ચાલશે
એમાં પ્રેમની મીઠાસ અમારી રાખશો?

હોય વગડા જેવું જીવન ભલે, ચાલશે
મારા નામના એમાં તમે પુષ્પો રાખશો?

જીવનની સફર તમે એકલા કરો ચાલશે
એક અજાણ્યો અહેસાસ મારો રાખશો?

છો તમે અપરિચિત મુજથી છતાં ચાલશે
બસ નામ "બિંદી" છે એ યાદ તમે રાખશો?

- બિંદીયા

और पढ़े

#હોઠ

હોઠ એના ગુલાબની પાંદડી છે
હૃદયમાં જાણે કેમ સૂકું વન છે

- બિંદી

लोग हसने के बहाने ढूंढ़ते है
हम रोने के लिए तड़पते है,
आंखों से गिरे आंसू हकीकत ना बया कर दे,
तभी तो रोने के बहाने ढूंढ़ते है

-बिंदीया

और पढ़े