Hey, I am on Matrubharti!

Aradhyaba बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
1 सप्ताह पहले

कुछ जिम्मेदारियां से ऐसे बंध गए हूं कि
तेरी हो भी नहीं सकती
तुझे खो भी नहीं सकती..... Aradhya ba

Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

જોઈ વરસાદી બુંદ ને
ઉત્સાહી બની જાવ
તારી યાદો ની સાથે હું ‌ભીજાઈ જાવ છું......
Aradhya ba

Aradhyaba बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 सप्ताह पहले

ऐसी महोबत का क्या मतलब जनाब
अकेले मिलों तो जान
महेफिल में मिलों तो अंजान
Aradhya ba

Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

*******વિશાળ*******
વિશાળ દરિયા કિનારે થી જ પાછા વળી ગયા,
હોંઠ રહ્યા સુકાં ને અમે આખાય ભીંજાય ગયા.

નાનકડા ઝરણું દોડ્યું ને તરસ છીપાવી ગયું ,
લાગણી જોઈ ને અમે પણ અંજાઈ ગયા.

ખોવાઈ ગયા હતા વિશાળ તા જોઈ,
ખારાશ જોઈ પાછા વળી ગયા .

નાનકડા ઝરણાં ની જોઈ મીઠાશ,
બસ એટલે જ તો મોહાઈ ગયા...
Aradhya ba

और पढ़े
Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

દેખાય છે કઠોર પણ અત્યંત
પ્રીય મને મારા પપ્પા લાગે છે
પરીશ્રમ કરી તેજ મારા સપનાં ઓ સજાવે છે
તેમ છતાં તે ક્યાં કય જતાવે છે.........
Happy father's dey
Aradhya ba

और पढ़े
Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

ઉન્નતી ના શીખર પર ચડવા માટે
પરીશ્રમ ના પરસેવે ન્હાવુ પડે.......
Aradhya ba

Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

*****અનન્ય *****
રાધા અને શ્યામ ની અનન્ય પ્રેમ કહાની,
કળિયુગ માં હૈયે હૈયે કોરાણી

રાધા જો ને શ્યામ દિવાની કહેવાણી,
શ્યામ તારા નામ સાથે એટલે જ તો રાધા જોડાણી.
Aradhya ba
રાધે ક્રિષ્ના...........

और पढ़े
Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

,******રોમાંચક*******
રોમાંચક થઈ જાય છે,
મારી હરએક એ પળ.


જે રુહ થી નહીં પણ!!
આંખો તું થી મારા માં સમાઈ જાય છે....
Aradhya ba

और पढ़े
Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

*****આભારી******

માં શું તારી આભારી તે મને આ દુનિયા બતાવી
સપના ઓ તારા છોડી તે મારી દુનિયા સજાવી

માં દદૅ તારું છુપાવી તે મને હસાવી
આંખ માં આંસુ જોઈ મારી તુ મુંઝાણી...
miss u maa 🙏 Aradhya ba

और पढ़े
Aradhyaba बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

વાતોડિયા

હતા વાતોડિયા પણ મૌન બની જતા,
મળ્યા પછી એકમેક માં ખોવાઈ જતા.

જાણે કે સંધ્યા ટાણે સૂર મળી જતા,
મૌન માં વાતો ઘણી સમજી જતાં.
Aradhya ba

और पढ़े