Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી रोमांस
4 दिन पहले
Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી रोमांस
4 दिन पहले
Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી रोमांस
1 सप्ताह पहले
Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
4 सप्ताह पहले

કોઈ તારું વાટશે કોઈ તળિયા ચાટશે,
તું તેમાં ન લેસ કર ખેલતો જા ટેસ કર.
― મકરંદ દવે

Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 सप्ताह पहले
Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 महीना पहले
Apurva Oza बाइट्स पर पोस्ट किया गया हिंदी प्रेरक
1 महीना पहले

जिसको ढुंढे बाहर बाहर वो बैठा है भीतर छुपके,

तेरे अंदर एक समंदर क्युं ढुंढे तुबके तुबके !

Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 महीना पहले

ન હો પૂનમનો અજવાસ ન હો અમાસ નો અંધકાર,
ન હો ચરિત્રની સુંદરતા પર રાહુ જેવુ ગ્રહણ;
ન હો વિદ્યાના અજવાસ પર કેતુનો કાળ.


હો માત્ર ચૌદવી કા ચાંદ આ મન,
સંપૂર્ણતામાં સહેજ જ ઓછું;
ન જ્ઞાન નો વિકાર કે ન ચરિત્રને કોઈ ચિત્કાર.

और पढ़े
Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 महीना पहले

તુ પાંડવ તુ કૌરવ મનવા તુ રાવણ તુ રામ
જીવનના આ કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ

Apurva Oza बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 महीना पहले

એ આવીને ચાલ્યા ગયા બસ અહીં પાદરમાં
અમે ઘર સજાવતા રહ્યા ત્યાં તેમની યાદોમાં
શું હતી એ મજબૂરી એમની
આમ અમને મળ્યા વિના દુરી વધારી એમને અનંત અમારી

और पढ़े