મને પહેલેથી જ લેખન અને વાચન નો બહુ શોખ રહયો છે...માતૃભારતી ના કેટલાક મિત્રોએ મને motivation આપયુ તે બદલ તેમનો આભાર વયકત કરુ છુ...અને માતૃભારતી એ મને મારા વિચારો રજૂ કરવાની તક આપી તે બદલ હુ માતૃભારતી ની આભારી રહીશ....મે કેટલીક સામાજીક વાતૉ પણ લખી છે...

આપણે જેને ગાયમાતા તરીકે પુજી એ છીએ
તેને ,તેના માલિકો રસ્તા પર રખડતી મૂકી દે છે...
તેમજ આખો દિવસ તે, કચરો ખાય છે..
ક્યારેક પ્લાસ્ટિક ની થેલી ઓ પણ...
તો શું એવું નથી લાગતું કે...
સરકાર જેમ જ્યાં ત્યાં પડેલા વાહનો
ઉપાડી લે છે..
અને પછી તેના પર દંડ આપો તો જ
તમને વાહન પાછું મળે છે..
એવી જ રીતે... આવી રીતે ગાયો
રખડતી હોય તો તેમને પણ ઉપાડી
લેવી જોઈએ..
અને ગૌશાળા માં મુકી દેવી જોઈએ..
જે માલિક ને પોતાની ગાયો પાછી જોઇતી હોય
તેમણે ત્યાં જઈને દંડ ભરવો
અને પોતાની ગાયો ..પાછી મેળવવી..
આવો એક કાયદો આવે..તો
ગાયો પણ રસ્તા પર રખડતી બંધ થશે..
તેમજ તેમનો પણ સારી રીતે ઉછેર થશે...
આ મારો ઓપિનિયન છે....
બાકી તો દરેક વ્યક્તિ એ વ્યક્તિ એ વિચારો બદલાય જ છે...
અનુરાગ બાસુ*

और पढ़े

તિરંગા આપણા દેશ ની ગૌરવ ગાથા નું
પ્રતિક છે..
જ્યાં પણ લગાવવામાં આવે
ત્યાં આપણે સલામી આપવી જોઈએ..
ઘરે ઘરે તિરંગા લગાવીશું
તો શું એ શક્ય બનશે??
just point of my view...🤔
અનુરાગ બાસુ*

और पढ़े

અમે મૌન રહીએ છીએ..😒
એનો એ મતલબ તો બિલકુલ નથી..🙄
કે
અમે બધી ગતિવિધિઓ થી અજાણ છીએ...🤨
અનુરાગ બાસુ*

Anurag Basu मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 दिन पहले

😒🙄👇

epost thumb

શાંત છું.. ત્યાં સુધી જ મધુરુ સંગીત છું..😊
પેટાળ માં બધું જ સમાવું છું..🤗
પણ છંછેડ્યો ને,તો 🤨
ઘુધવતો દરિયો છું..🙄
પળવારમાં વિનાશ નોતરું છું...😠
અનુરાગ બાસુ*

और पढ़े
Anurag Basu मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા કેટલાક નિયમો જાણી લઈએ તો?? મને લાગે છે કે,૯૦% લોકો બસ કોઈ પણ નિયમ જાણ્યા વગર જ ..." ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ"ને ફોલો કરી રહ્યા છે...જેને અયોગ્ય છે...અમુક આપણાં રાષ્ટ્રધ્વજ ને લગતા નિયમો છે તે 👇
#Independence

और पढ़े
Anurag Basu मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

બધું તો નહીં જ, કંડારી શકું
હું શબ્દો માં..😒
વાંચી શકે તો વાંચી લેજે
મારી આંખો માં....😍
અનુરાગ બાસુ*

Anurag Basu मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
3 दिन पहले

समझाया तो था , उन्होंने..🤔
की
हद से ज्यादा प्यार भी, तकलीफ देता हैं 😒
और एक हम ही , बेवकूफ 🤷🤦
जो
उनसे बेहद प्यार कर बैठे...🥹
अनुराग बासु*

और पढ़े

ये कहां की रीत है???🤔
किसी को दर्द देकर
मरहम लगाना..😒
ये कहा की प्रीत है??🙄

-Anurag Basu

Anurag Basu मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 दिन पहले

Happy rakshabandhan to all

epost thumb