આમતો દરેક બાથરૂમ સિંગર પોતાને સારો ગાયક માનતો જ હોય છે, એમ કયારેક ક્યારેક મેં થોડું થોડું નિજાનંદ માટે થોડીક કવિતાઓ ને એવું બધું લખ્યું છે, ક્યારેક મિત્ર દિગંત સોમપુરાના આગ્રહથી ‘ગુજરાત ટાઈમ્સ’ (યુ.એસ.એ.) માટે સંકલન પ્રકારના લેખ અને મોટે ભાગે મારી દિગ્દર્શિત ફિલ્મો, એડ-ફિલ્મો, નાટકો, દસ્તાવેજી ચિત્રો લખ્યાં છે. હા, થોડુંક જેને મારા લખાણ અને સંશોધનમાં વિશ્વાસ હતો તેવા મિત્રોના દસ્તાવેજી ચિત્રો માટે પણ લખ્યું છે. એમતો “સરદાર પટેલ” અને બીજાં નાટકો, “ડોક્ટરનીડાયરી”ની વાર્તા પરથી ટીવી સીરીય્લ્સના એપીસોડસ, કેટલાક ટીવી કાર્યક્રમોના શીર્ષક ગીત, અનેક એપીસોડસની એન્કરીંગની સ્ક્રીપ્ટ્સ, “આત્મ ગીતા” પુસ્તકમાં પ્રસ્તાવના તો કોઈ પુસ્તકમાં લેખ ...ઓહ્હો...આ તો જેમ યાદઆવતું જાય છે, એમ યાદી વધતી જાય છે.! .. ટૂંકમાં ... મને મારા લખવા પર થોડો આત્મવિશ્વાસ છે, અને આટલો અનુભવ છે એટલે સાહસ કર્યું છે. એટલે આગળ વાંચશો તો નિરાશ નહી થાવ, એવું આશ્વાસન હું પહેલા જ આપી દઉં છું. પણ...યાદ કરતાં એવું યાદ આવે છે કે, સન ૧૯૮૯ના સપ્ટેમ્બરમાં મારી માં જયકુમારીનું માત્ર બાવન વર્ષની યુવાન વયે અચાનક જ ટૂંકી માંદગી બાદ અવસાન થયું, એ મારી જીંદગીમાં મા

Deepak Antani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

https://youtu.be/VdMBpNCF1iM

ગાંધી મૂલ્યો ની જાણવા જેવી અને આયુર્વેદ ની ખૂબ ઉપયોગી વાતો.

પ્રો. રિઝવાન કાદરી, ડૉ. ભવદીપ ગણાત્રા, શ્રી જ્વલંત છાયા

और पढ़े

https://youtu.be/Z5sakHsUZKw "> https://youtu.be/Z5sakHsUZKw
https://youtu.be/Z5sakHsUZKw "> https://youtu.be/Z5sakHsUZKw

*ફિલ્મ ઇન્ડસ્ટ્રી* ફરી ક્યારે અને કેવા નિયમો સાથે શરૂ થઈ શકશે ?
ત્યાં સુધી જરૂરિયાત મંદ કલાકાર કસબીઓ ની આર્થિક સહાય નું શું ?
આવા પ્રશ્નો પર ત્રણ ધુરંધરો ની ચર્ચા.
*પદ્મશ્રી મનોજ જોષી* (રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિધ્ધ અભિનેતા, પ્રમુખ,CINTTA )
*ધર્મેશ મહેતા*(નિર્માતા અને દિગ્દર્શક, ચીલ ઝડપ અને પપ્પા તમને નહીં સમજાય ના દિગ્દર્શક, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા , આર કે લક્ષ્મણ કી દુનિયા જેવી સિરિયલો ના દિગ્દર્શક,
અનેક નાટકો ના દિગ્દર્શક)
*સંદીપ પટેલ* (ફિલ્મ મેકર, લવ ની ભવાઈ અને મોતી વેરાણાં ચોક માં જેવી સફળ ફિલ્મો અને અનેક ટીવી સિરિયલો ના દિગ્દર્શક)

और पढ़े
Deepak Antani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रश्न
3 महीना पहले
Deepak Antani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
5 महीना पहले

એક હું, એક તું બરાબર બે ગણિતમાં
બસ તું એજ હું બરાબર એક ક્ષણીકમાં
હું તું નું આ હુતુતુતુ જીવન રમત રમતમાં
#બરાબર

और पढ़े
Deepak Antani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
5 महीना पहले

ખેલ ખરાખરીનો મંડાયો છે બરોબર
લડવા મેદાને પડયા છીએ ઘરની અંદર
#બરાબર

Deepak Antani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
5 महीना पहले

એમ તો જણાય છે બધું બરોબર
પણ
ક્યાંક કંઇક ખૂંચે છે ખરેખર
નાક, નકશો, પ્રતિભા, બધું બરોબર
પણ
કોણ જોઈ શકે ભીતર શું ખરેખર ?
શ્રધ્ધા, ભક્તિ, પૂજા, જાપ બરોબર
પણ
મનના વિચારો શું હશે ખરેખર ?
અંદર બહાર, દ્રશ્ય અદ્રશ્ય નો આ ખેલ ખરેખર
પણ
ક્યારેય ક્યાં કોઈને ઓળખાય બરોબર ?
ભેદ, ભરમ, ધરમનાં આ ચક્કર ખરેખર
પણ
સમજાય કોને છે ક્યારેય બરોબર ?
લાગે છે મારી આ વાત સહેજ પણ બરોબર ?
ખરેખર ?

#બરાબર

और पढ़े
Deepak Antani बाइट्स पर पोस्ट किया गया हिंदी कविता
1 साल पहले

#kavyotsav_2

“ मै खुश हूँ ...पर ...”

मै खुश हूँ की मेरी 150 वी जन्मजयंति मनाई जा रही है,
भूल जाने से बहेतर है, इसतरह याद तो बनाई जा रही है .

मै खुश हु की मेरी हंसती फोटो, नोट पर दिखाई दे रही है,
गलत कामोंमें ही सही, पर कहीं चलायी तो जा रही है

मै खुश हु की मेरे नामकी सड़कें बनाई जा रही है
रुक जाने से बहेतर है, कही न कही तो जा रही है

मै खुश हूँ की चौराहोंके बीच, मेरी मूर्तियाँ खड़ी की गई है
पथ्थरसी जडवत ही सही, बीच सडक पर, मेरी पहेचान तो बनी रही है.

मै खुश हूँ की सरकारी दफ्तरों व न्यायालयमें मेरी तसवीर टंगी है
तसवीरमें ही सही, निर्जीव, गुमसुम न्यायकी नियत तो दिख रही है

मै खुश हूँ की तरह तरह के मिडियामें, मेरे मूल्यों और प्रदानकी चर्चायें करी जा रही है
आचरणमें ना ही सही, मेरे जीवन और संदेशकी पुष्टिकी औपचारिकता तो की जा रही है.

मै खुश हूँ की “वैष्णव जन तो तेने रे कहिये’ की प्रार्थनाएँ गाई जा रही है
समजमें और पालनमें ना ही सही, मेरे व्रतोंको पुकार तो दी जा रही है

मैं खुश हु की, आश्रम और स्मारक भवनमें, कई प्रकारकी प्रदर्शनी रखी गई है
देशवासियोंके दिलमें ना ही सही, कांचकी बंध अलमारियोंमें दर्शन तो दे रही है

बस खोज रहा हु एकसो पचास सालों से,
मैंने जो कहा था “मेरा जीवन ही मेरा संदेश है”
पर यह कहीं कुछ गलती से आचरणमें क्यों नही है ?

पर मुजे क्या ? मैं कहाँ जीवित हु ? मैं तो मर चूका हु ..
मेरी तो हत्या हो चुकी है ... हत्या ...

तीन ही गोली थी वह ...जो देह का नाश कर गयी ..
हत्या तो अब हो रही है मेरी, भ्रष्टाचार, जात-पांत, हिंसा, करचोरी जैसी .... कई गोलियों से
हररोज ... फिर भी ...
मै खुश हूं की मेरी 150 वी जन्मजयंति मनाई जा रही है,
भूल जाने से बहेतर है, इसतरह याद तो बनाई जा रही है.

और पढ़े