Adhure se ishk ki adhuri si yaad Wo adhuri si zindgi or adhuri si bat .....

Amrut बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 घंटा पहले

સહનની આવડત હો તો
મુસીબતમાં પણ રાહત છે...

હ્રદય જો ભોગવી જાણે તો.. દુઃખ પણ એક દોલત છે...

અમૃત....

Amrut बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
4 घंटा पहले

रोशन है तेरे दम से
मेरे इश्क का जहां...
जो बात तुजमे हैं पागल,
वो किसी और में कहां..!!


अमृत....

और पढ़े
Amrut बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 दिन पहले

મારી ઘણી ખરાબ આદતોમાં
એક આદત તને ના ભૂલવાની.
મારી થોડીક સારી આદતોમાં
એક આદત તને યાદ કરવાની.
ગમતી ના- ગમતી આદતોમાં
એક આદત તને માફ કરવાની.


અમૃત....

और पढ़े
Amrut बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 दिन पहले

तुम एक बार मिलने का वादा तो करो,
मौत से भी कुछ पल चुरा लेंगे।


अमृत....

Amrut बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 दिन पहले

खुश किस्मत होते है वो जो
तलाश बनते है किसी की,
वरना पसंद तो कोई भी
किसी को भी कर लेता है।


अमृत....

Amrut बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

ધબકારાનું નસીબ કેટલું ટૂંકું....ધડકે ક્ષણવાર
ને જીવાડે હજારવાર......


અમૃત....

Amrut बाइट्स पर पोस्ट किया गया हिंदी गीत
5 दिन पहले

जाने कियू लोग घरो से निकला करते है
मोदी जी की बातो को अनसुनी किया करते है.......!!!


अमृत....

Amrut बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 सप्ताह पहले

તું સાથે છે, ત્યાં સુધી હું હારીશ નહિ અને તારા ગયા પછી હારવા જેવું કશું હશે પણ નહિ....


અમૃત....

Amrut बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

માનો કે ના માનો,

પણ ઘણું બધું છુપાયેલું હોય છે

એક "કંઈ નહીં" પાછળ !!


અમૃત....

Amrut बाइट्स पर पोस्ट किया गया हिंदी शुभ रात्रि
1 सप्ताह पहले

घर गुलज़ार,सूने शहर,
बस्ती बस्ती मे क़ैद हर हस्ती हो गई,

आज फिर ज़िंदगी महँगी
और दौलत सस्ती हो गई।


अमृत....

और पढ़े