ક્યારેક સંવેદનાઓ એકસરખી નથી રહેતી ,એનો મતલબ એ નથી હોતો કે પ્રેમ નથી.

Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
15 घंटा पहले

❛ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ !❜
#ભૂતકાળ

और पढ़े
Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
2 दिन पहले

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચીં જાય છે..!!
તારા એજ ચિત્ર માં મારો પ્રણય વીતી જાય છે..!!!

#ચિત્ર

Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 दिन पहले

અંતરમનની વાતો જાણે અદ્ભુત મારા મિત્રો છે,
રખડાવે જે સાથ પરાણે અદ્ભુત મારા મિત્રો છે.

સો ટકા જૂઠી મારી વાતો ને મારી સૌ ડંફાસો,
તેમ છતા મારો પક્ષ તાણે અદ્ભુત મારા મિત્રો છે.

રોગો ભાગે દુર મારાથી જ્યારે તેનો સાથ મળે છે,
દોડી આવે જે ખરે ટાણે અદ્ભુત મારા મિત્રો છે.

નિંદા મારી કરનારાને દૂર ભગાડે એ શક્તિથી,
જેવી એકલવ્યના બાણે અદ્ભુત મારા મિત્રો છે.

ગર્લફ્રેન્ડ તેની જો નીકળે તો મૌન અમારે રેવાનું,
જો બોલો તો મારે પાણે અદ્ભુત મારા મિત્રો છે.

એકમેકથી અમે છીએ પૂરા એકબીજા વિણ સાવ અધુરા,
આ પળનો જે આનંદ જાણે અદ્ભુત મારા મિત્રો છે.

આજ લગી ટપ્પઓને રડતા ના જોયા, હું નથી તો,
બેસી રોજ રડે શમશાણે અદ્ભુત મારા મિત્રો છે.

#પક્ષ

और पढ़े
Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
4 दिन पहले

પ્રિતમ ને જોઈ ને નશો ચડે
તો એમાં શું નવાઈ?...
દરિયો પણ લથડિયા ખાય છે
પૂર્ણ ચાંદ જોઇને... #પૂર્ણ

और पढ़े
Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
6 दिन पहले

મે સરવાળા કર્યા સૌના
અને ખુદ ને ગણી નહિ

ને જગત આખું સમજ્યું કે
હું બરાબર ભણી નહિ...

#બરાબર

Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

અહમ છોડીને નમવા છતાં,
સંબંધ સાચવી શકાય એમ ના હોય તો
સ્વાભિમાન દેખાડીને સંબંધ જતો કરી દેવો !!#સંબંધ

Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
1 सप्ताह पहले

ભૂલી જજે, હવે ઇ ગાગર નય મળે..
નય મળે પનિહારી કે પાદર નય મળે..

નય જતા ભાઈ એ આંગણે અમથા,
હવે એ આવકારો કે આદર નય મળે.

ન શોધ હવે એ શિયળ, એ લજ્જા,
નવોઢાની રાતી થતી સાદર નય મળે.

રાખજે સંભાળીને આંખોના જળ.
અન્ય આંખે શ્રાવણ ને ભાદર નય મળે.#આદર

और पढ़े
Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
2 सप्ताह पहले

હવાને ઘમંડ હતો એની આઝાદી પર,
કોઈએ એને ફુગ્ગામાં ભરીને વેચી દીધી !!#સંરેખિત

Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले

પ્રેમથી કરેલા કામમાં કયારેય 'થાક' નથી લાગતો...
અને,

વેઠથી કરેલા કામમાં કયારેય 'આનંદ' નથી આવતો...

જે માણસાઈથી મઢેલી હોય,
તે ઝુપડી પણ હવેલી હોય છે !!#આનંદ

और पढ़े
Afsana Manjothi बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले

❛લાખ મીઠાશ છે તારા લેહકા માં એ ખરું,

પણ તારું બીજા સાથે વાત કરવું ઝહેર લાગે છે...❜