સફર માં છું...પોતાનાં થી પોતાનાં સુધી ની..

aateka Valiulla कोट्स पर पोस्ट किया गया हिंदी शुभ प्रभात
2 साल पहले

ज़िद्दी ख्वाइशें।

અઢી અક્ષરે
અડધી જીંદગી હચમચાવી કાઢી.
"ઇશ્ક"


Anv

aateka Valiulla कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 साल पहले

જીવીત હતો ત્યારે કોઈ ઘર સુધી ન મુકી ગયું, મર્યો શું આંખુ ગામ ઉમટ્યું સમશાને મુકી આવવા...
Anv◆

aateka Valiulla कोट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
2 साल पहले

congratulations to all winners....happy for you all.. party joie ho...

વરસાદ પણ ટીપાંઓ ઉપર કેટકેટલા સ્મરણો ચીતરી લાવે છે...એક ટીપું હાથ માં ઝીલાઇ છે ને ભીનું હૃદય થઈ જાઇ છે..
◆Anv◆

और पढ़े

સૌથી આનંદ નો પળ તો એ હોઇ જ્યારે વર્ષો પછી એકાએક બાળપણ નો મિત્ર મળે અને કહી જાઇ કે "સાલા તું તો જરાય નથી બદલાયો..."
◆Anv◆

और पढ़े

ઇચ્છાઓ નો સુર્ય ક્યાં ક્યારેય ઢળતો હતો...
બની ઝાંઝવાઓ એ તો દરેક ક્ષણે છળતો હતો..

હતાં તમે પડખે,ત્યાં સુધી લાગતો હતો સોહામણો.
ગુચ્છો ગુલાબ નો પછી કાંટાઓ બની ડંખતો હતો..

તાપ થી સુર્ય ના, પીગળયાં ધરતીના કણ કણ...
રાત્રે તો સુરજ પઁણ જઈને ચંદ્રમાં જ ઓગળતો હતો..

ફક્ત દેખાવ માટે મળ્યો છે સૌને દેહ માનવ નો..
બાકી હૃદયમાં એક દાનવ ,સર્પ બની સળવળતો હતો..

સાવ શુષ્ક રહી ગયુ હૃદય વરસાદમાં ભીંજાયા પછી..
શરીર ઉપર થી રંગ વ્યથાઓ નો મંદ મંદ નીતરતો હતો..

એ તો મૃતદેહો નું થયુ છે દહન એટલે...
બાકી એક સમયે તો સમશાન પણ સુગંધથી મધમધતો હતો..
◆Anv◆

और पढ़े