Hey, I am on Matrubharti!

ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું
લાપરવાહ છું પણ બધાની પરવાહ કરું છું
હા મારી કિંમત નથી
તોય અણમોલ લોકો થી સંબંધ રાખું છું...
😍😍

और पढ़े
Aarti Makwana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
5 दिन पहले

કોઈ ને હરાવવું એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈ ને
દિલ થી જીતી બતાવો તે મહત્વનું છે...
💖☺️

Happy brother s day 😘😍

Aarti Makwana बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
1 सप्ताह पहले

आपकी माया आप ही जाने
महादेव
हम तो बस आप के दीवाने है..।।
।।हर हर महादेव।।
Aarti M🤗

જિંદગી પોતાની મરજીથી જીવવી જોઈએ.
સાહેબ
બીજાના કેહવાથી તો સર્કસમાંસિંહ પણ નાચે છે..!!
Aarti M☺️

Aarti Makwana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

દરેક પળ માં *પ્રેમ* છે અને
દરેક ક્ષણ *ખુશી* છે....

ખોઈ બેસો તો *યાદ* છે અને
જીવી લો તો *જિંદગી*છે...
Aarti M..😍

Aarti Makwana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

શહેર સુના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ,
મંદિરો સુના પણ ઘરની
દિવાલો હસતી થઈ ગઈ,
એક નાના કીટાણુની
તાકાત તો જોવો સાહેબ,
જિંદગી મોંઘી પણ
દોલત સસ્તી થઈ ગઈ....

और पढ़े
Aarti Makwana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले

જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યાં જ કરશે,પણ
ઉઠવું તો એકલા જ પડશે,કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે
ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે..!!
Aarti M..

और पढ़े
Aarti Makwana बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 सप्ताह पहले

થોડું બોલીને શબ્દોમાં વજન
રખશોને સાહેબ તો કોઈ
ક્યારેય તમારી ડિગ્રી
પૂછવાની હિંમત નહીં કરે..
🤗

જરૂરી નથી કે દરેક પ્રેમ માં
મિલન હોય જ,
અમુક પ્રેમ એવા પણ હોય છે
જે સાથે પણ નથી રહી શકતા
અને એકબીજા વગર પણ...
Aarti M.😍

और पढ़े