હું મારા અધૂરાં સપના પૂરા કરવા માંગુ છું, હા હમણાં મને કોઈ દિશા નથી મળતી પણ છતાં હું મારો પ્રયત્ન યથાવત રાખવા માંગુ છું...

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 महीना पहले

શીખી ગઈ હું દુનિયાદારી તમને મળ્યા પછી..
#શીખો

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया हिंदी विचार
4 महीना पहले

हवा का जोका समजने की गलती मत करना,
आंधी हु कब तबाह कर दु पता भी नही चलेगा..
- आहुति जोषी

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 महीना पहले

અંતર રાખવું તે હિતકારી છે, પણ ભૂલી જવું તે દગા બાજી છે..
#રાખવું

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 साल पहले

Mai tuje yaad nahi karti,
Tujse koy fariyad nahi karti,
Har ek pal or ek chiz tujse Judi hai,
Firbhi mai tumhe yaad nahi karti,
Naajane kyu Tere vaps aane ki umid rakh bethi hu.. Or is baat ko lekar phir bhi tuje yaad na kar k bhi kar rahi hu.. - Aahuti Joshi

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 साल पहले

હું એક અજ્ઞાત વાસ પર છુ જ્યાં મેં મારું સંપૂર્ણ અસ્તિત્વ ભુલાવ્યુ છે, સમય સાથે અર્જૂન ની જેમ ફરી પાછી ફરીશ મારાં મૂળ સ્વરૂપ માં..
- આહુતિ

और पढ़े
Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 साल पहले

જીવન નો મોહ નથી ને, એટલે જ તારી સાથે પ્રેમ થયો કૃષ્ણ...
-આહુતિ

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया हिंदी विचार
1 साल पहले

To, My Student
Jo tumhe kuch ban ne ki tamana hai.. to kisi ki takat nahi tum ko rok sake, mai to prakash hu tumahare jivan ka, nahi andhere ki takat muje rok ne ki..
YOUR TEACHER
AASTHA( Aahuti Joshi)

Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 साल पहले

સપનું આપણું સાકાર ના થાય તો કાંઈ નહીં, પણ બીજાને આગળ વધારવા માટે તમે તત્પર રહેશો તો કદાચ તેની જીંદગીમાં કોઈ ઉમીદ ફરીથી જાગે છે..
કોઈનો સહારો બનીજા અભિલાશા તારી જિંદગી પણ સુધરી જાશે..
#તારીઆહુતિ

और पढ़े
Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 साल पहले

કોઈ ના હ્રદય ની વેદના જાણી ને તેને સહાય કરવાના બદલે તેનું હાસ્ય કરતાં શીખ્યા છે લોકો,
તકલીફ દૂર કરવાને બદલે તકલીફ વધારતા થયાં છે લોકો, કદાચ આજ સમાજ ની ઓળખાણ છે,
કોઈ ના સુખમાં ઈર્ષા કરે અને દુખ માં હાસ્ય કરે,
ના રાખ અભિલાષા તું સમાજ ની અપેક્ષા તે નથી જીવવા નું તારી જીંદગી...
#તારીઆહુતિ

और पढ़े
Aahuti Joshi कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 साल पहले

નફરત કરે તો કરવા દો પ્રેમ ની કુપળ ફૂટતા વાર નહીં લાગે..