બીએસસી કરી લીધું પણ સંતોષ ના થયો કઈક મેળવવું હતું સફળતાની લાલચ ન હતી કે ના છે બસ દિલથી ખુશી મળે એવું કંઈક શોધી રહ્યો હતો એક દિવસ બેઠા બેઠા કઈક લખ્યું, કોઈએ વાંચ્યું અને પ્રશંસા કરવામાં આવી ત્યારથી વિચાર્યું કે મારુ લખેલું કોઈને ગમ્યું તો લખવામાં જ કઈક કરી જોવું અત્યાર સુધી તો દરેક ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પણ કંઈક આત્મસંતોષ થાય એવું નહોતું પરંતુ લખીને કઈક મળ્યું અને ત્યારપછી મને માતૃભારતી એ સ્ટેજ આપ્યો અને અત્યારે શીખી રહ્યો છું. શીખ મેળવેલા માંથી લખીને પોતાના વિચારો રજૂ કરું છું. મારો મૂળ વિચાર સાયન્સ ફિક્શન સ્ટોરી રચવાનો છે પણ હજી હું પોતાને એટલો કાબીલ સમજતો નથી. શીખું છું.... ગુરુની શોધ છે.

भरोसा अगर खुद पर रखो तो ,
ताकत बन जाती है ।
दुसरो पर रखो तो कमजोरी ।

दिल पर न ले जब इंसान बुर कहे,
क्योकि दुनिया मे ऐसा कोई इंसान नही जिसे सब अच्छा कहे ।

शिक्षक और सड़क
दोनो एक जेसे होते है,
वो जहा होते है वही रेह्ते
मगर दुसरो को उनकी मंजिल तक पुहंचा देते है ।

इंसान अपने बचाव में अच्छा वकील बन जाता है और दूसरे को सलाह देने में अच्छा जज ।

इतनी तो उम्र भी नही है मेरी, जितने सबक सिख लिए मेने जिंदगी में.

ख्वाब की तामील के लिए,मेहनत से मोहब्बत करनी पड़ती है

हमारी जिंदगी का एक रूल है, किसी भी काम को अंत तक करते रेहना हमारी चुल है..